SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ શ્રી ન્યાયસાગરજીકૃત સં. ૧૭૬૦ | (સુણે મેરી સજની રજની ન જાવે રે–એ દેશી) (રાગ-કેદારો) સંભવજિનવર શિવસુખદાતા ૨, ભૂ૫ છતારી તેના માતા રે; હયવંછન કંચનવન કાયા રે, જેહને નામે નવનિધિ પાયા રે. ૧ ભવભય ભંજે પાતિક મંજે રે, ત્રિભુવનમહિમા જાસઅ ગંજ રે; સજજન જનનાં મનડાં રજે રે, હિનકર ભવિને હેતુ પ્રયુજે રે ? ૨ પદ્મ સરવર તે રહે દૂર રે, પણ તસ માત તાપને ચૂરે રે; પણ તુમ ધ્યાને કામિત પૂરે રે, ભક્તિ કરવા કહે કુણ સૂરે રે. ૩ અંજલિમાં જિમ જલ નવિ થાહરે રે, તિમ ભવસંચિત પાતક વારે રે; પ્રભુ તુમ કરુણરસની ધાર રે, સીંચ્યો સેવક હેયે સુખકાર રે. ૪ ચરણ તુમ્હારે શરણે રાખો રે, સાચો સેવક મુજને દાખ રે; તો મુજ સીધ્યા સધળાં કાજ રે, ન્યાયસાગર પ્રભુ મહિમા વિરાજે રે. ૫ મુનિશ્રી લાવણ્યવિજયજીકૃત સં. ૧૭૬ ૧ સંભવ સંભવ સેવીઈ સેભાગી સામી, મૂકી આલસ અંગ રે સે. ભવિજન જસ મન વાલહે ૦, મુગતિવધૂને રંગ રે. સે૦ સંભવ૦ ૧ મોહ ભડાગા ફિર સે , જિહાં હાઈ પ્રભુનું નામ રે, સો જે વનિ રમતો કેસરી સૌ૦, તિહાં ગજનું નહીં કામ રે. સો. સ ભવ- ૨ ૩૪ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy