SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪. શ્રી રામવિજયજીત સં. ૧૭૬૦ (તુંને ગોકુળ બેલાવે કાન ગોવિંદ ગોરી રે–એ દેશી) મુને સંભવજિનર્યું પ્રીત, અવિહડ લાગી રે; કાંઈ દેખત પ્રભુ મુખચંદ, ભાવઠ ભાંગી રે. ૧ જિન સેનાનંદન દેવ, દિલડે વસીયો રે; પ્રભુચરણ નમે કરજેડ, અનુભવ રસી રે. ૨ તેરી ધનસય ચાર પ્રમાણુ, ઊંચી કાયા રે; મનમેહન કંચન વાન, લાગી તારી માયા રે. ૩ પ્રભુ રાય જિતારીનંદ, નયણે દીઠો : સાવથીપુર શણગાર, લાગે મુને મીઠો રે. ૪ પ્રભુ બ્રહ્મચારી ભગવાન, નામ સુવે રે; પણ મુગવિધૂ વસી મંત્ર, પાઠ ભણાવે રે. ૫ મુજ રઢ લાગી મનમોહે, તુજ ગુણ કેરી રે; નહીં તુજ મૂરતને તોલ, સૂરત ભલેરી રે. ૬ જિન મહેર કરી ભગવાન, વાન વધારો રે; શ્રી સુમતિવિજય ગુરુ સીસ, દિલમાં ધારે રે. ૭ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy