________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯
તેજ આત્મસ્વરૂપ છે. સાન આત્મ ન્યુતિ છે, જે જીવા ખાદ્ય વસ્તુમાં સુખમાની, આત્મજ્ઞાનથી પરખ થઇ ઉપર ઉપરથી નદી, દેવદર વિગેરે- તીર્થ ગણી, તેનેજ તરવાના એકાંત ઉપાય ગણે છે તે અજ્ઞાની છે. અન્ય મતવાદિયાના શાસ્ત્રમાં કહ્યું છે કે
इदं तीर्थमिदं तीर्थं ये भ्रमति तमोवृताः ॥ आत्मतीर्थं न जानन्ति तेषां तीर्थं निरर्थकम् ॥ १ ॥
એ કલાક સમજી આત્મા તીરૂપ ગણી તેનું ધ્યાન કરવુ. અંતર્ ષ્ટિથી આત્મા દ્રશ્ય છે. માટે તેના અનુભવ કરવા જોઇએ.
सुखमारव्ययोगस्य वहिर्दुःखमात्मनि ||
बहिरेवाखं सौख्यमध्यात्मं भावितात्मनः ॥ ५२ ॥ અઃ—યાગાર લાને માહ્યમાં સુખ અને અંતમાં દુ:ખ લાગે છે. અને સિદ્ધયાગીને અતરુમાં સુખ અને અહિં દુઃખ લાગે છે.
વિવેચનઃ----આત્મસ્વરૂપના પ્રથમ અનુભવ કરનારને બાહ્ય વિષયમાં સુખ પડે છે. અને આત્મસ્વરૂપમાં દુઃખ જણાય છે. પણ યથાર્થ આત્મસ્વરૂપ જાણનાર સિદ્ધ યેગિને, કેવલ આત્મ સ્વરૂપમાંજ સુખ લાગે છે. અને બાહ્ય વિષયા અસુખરૂપ લાગે છે.
For Private And Personal Use Only