________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) भारे भय पद सोइहै जहँ जडकू बीसास ।। जिनसूं ओ डरतो फिरै सोइ अभयपद तास ॥ २८ ॥
નિવેદન—આને અર્થ ઉપરના કલેકમાં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી.
सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति तत्तत्वं परमात्मनः ।। ३० ।।
અર્થ–સર્વે ઈન્દ્રિયોનું સંયમન કરી, સ્થિરભૂત અંતરાત્માવડે ક્ષણમાત્ર જોતાં જે જણાય છે, તે જ પરમાત્માનું તત્ત્વ છે. પિત પિતાના વિષયમાં પ્રવર્તતી બધી ઈન્દ્રિયોને નિરધી, અર્થાત્ મૂલમાં કહ્યા પ્રમાણે, સંયમન કરીને તેમજ સ્થિરાત્માથી જોતાં, જે ચિદાન દ સ્વરૂપ પ્રતિ ભાસે છે, તે જ પરમાત્માનું સ્વરૂપ
इन्द्रियत्ति निरोधकरि जो खिनु गलितविभाव ॥ देखै अंतरआतमा, सो परमातम भाव ॥ २९ ॥
અને અર્થ ઉપરના કલેકમાં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી, અર્થ સુગમ છે. यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः ॥ अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥३१॥
અર્થ–જે પરમાત્મા તેજ હું, અને જે હું તેજ
For Private And Personal Use Only