________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬)
અત્યાનંદ પ્રાપ્ત થશે અધ્યાત્મજ્ઞાન અને તેની રમણતાથી અલૈાકીક સુખની પ્રાપ્તિ થાય છે, અધ્યાત્મશાસ્ત્રના મનનથી તેના વાચનથી અને તેના અનુભવથી જે સુખ થાય છે તે સુખની ખરાખર દુનીયાનુ કાઇ પણ સુખ નથી, અને અ ધ્યાત્મજ્ઞાની શ્રેષ્ટ શાશ્વત સુખ ભોગવે છે કહ્યું છે કે:
જ.
अध्यात्मशास्त्र संभूत, संतोष सुख शालिनः गणयंति न राजानं न श्रीदं नाऽपि वासवं.
|| ? ||
ભાવાઃ—અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા જેસ તાષ સુખ તેને ભોગવનારા મહાત્માએ રાજાએ, ધનને અને ઈંદ્રને પણ હીસામમાં ગણતા નથી.
વળી અધ્યાત્મ જ્ઞાન, ભાવના તથા અધ્યાત્મ શા અનુ સર્વોત્કૃષ્ટપણું બતાવતા શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે કે:
જોશે. वेदान्यशास्त्रवित् क्लेशं रसमध्यात्म शास्त्रवित् : भाग्यभृद् भोगमाप्नोति, वहते चंदनं खरः
।। ? ।।
વેદ શાસ્ત્ર, વ્યાકરણ, ન્યાય વગેરે શાસ્ત્રના જાણનારા પડિતા સામા સામી શાસ્ત્રાર્થ કરી અરસ્પરસ અહુ' અને
For Private And Personal Use Only