________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) ની કુંચીએ અણ્ય કરશે. એગ્યતાની ઘણું જરૂર છે. તમે સદ્દગુરૂને દેખી તુરત બેઠા હેતે ઉભા થઇ વંદન કરજે. ખાતાં પણ જે સગુરૂ મહારાજ પધારે તે ઉભા થઈ હાથ જોડી યથા ચગ્ય વિનય સાચવજે. પિતાનાજ ગામમાંજ સદ્ગુરૂ પધાર્યા હોય તે તેમનાં દર્શન કરી તેને મને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ત્રણ પ્રદક્ષણા દેઈ. ખમાસમણ તથા અભુઠ્ઠિઓ અભિતર પૂર્વક વંદન કરો. જ્યારે ગુરૂ મહારાજ પાસે જાઓ ત્યારે વંદનની વિધિ સાચવજે (ધર્મસ્ય મૂલંવિનય) ધર્મનું મૂળ વિનય છે, જેમ તમે રામાં વિશેષ વિનય તેમ તમે રેગ્યતાના અધિકારી થશે, તમે સરૂ મહારાજ પાસે આવી અપકડ ને અક્કડ રહી ઉભા ઉભા બે હાથ જોડી પરાણે લટક સલામીયા જેવું વંદન કરે છે, તે શું ગુરૂ મહારાજ નથી સમજી શકતા? તમારી ગ્યતાને શું તે વિચાર નથી જાણતા. તમે ગુ રૂને વંદન કરવામાં જેટલું મનમાં ઓછું લાવે છે તેટલું જ તમારૂ કમનસીબ પણું સમજવું. જેવી દેવામાં બુદ્ધિ છે. તેવી બુદ્ધિ તમેએ સલ્લુરૂમાં સ્થાપન નથી કરી ત્યાં સુધી તમે ખરૂ રહસ્ય પામવાના નથી, અને તમારો આત્મા ઉન્નતિનું શિખર પ્રાપ્ત કરી શકવાને નથી. શું તમે દેવના કરતાં ગુરૂને ઓછા માને છે? શા માટે ઓછા માને છે? એછા પણું માનવું કે તમારું અજ્ઞાન છે,
For Private And Personal Use Only