________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬)
એવી રીતે મન શાંત થયે છતે આત્માની અનંત આનંદ સુખ દાયક શાંત જ્યેાતિ સહેજે પ્રકાશે છે, અને અવિદ્યા બળીને ભસ્મી ભૃત થાય છે. અને મેહરૂપ અધ કાર નાશ પામે છે. અને અંતરમાં જ્ઞાન રૂપ સ ઝગમગે છે. સતાષની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારની ચિ તાને તે સમૂળગે નાશ થાય છે. માયા અને મમતા રૂપ દેવા તે સદાકાળ દૂર રહે છે. એવી રીતે મનને વશ કરી પોતાના આત્માના સ્વરૂપમાં રાખી હૈ સુખ સાધક ભવ્યાત્મા ! તુ રાત્રી દીવસ તારા દેશ ભણી ચાલજે અને પ્રેમે અસખ્ય પ્રદેશમય તારે જે ખરા દેશ છે, તેને પા સીને પેાતાના પરમાત્મ સ્વરૂપે સદાકાળ મહુાલજે. સમયે સમયે સ્વસ્વરૂપી થઈને અનતિ રૂદ્ધિ ભાગવ
તમે સર્વ સુખ સાધકો, ને માની પ્રાપ્તિ વિના કૈટી પ્રયત્ન પણ નડી વજ્ર લેખની પડે ધારી રાખજો કે ભવાંત નથી. જેમ પાણીમાં નાંખેલે સાકરના કણ જ લમાં આગળી જાય છે. તેમ તેમ આ મામાં જો ડાશે તે તમારૂ અંતરાત્મસ્વરૂપ પામ સ્વરૂપમાં મળી જવાયું. આત્મ તત્વની પ્રાપ્તિથી ત્રણ ભુવનનું રાજ્ય પામ્યાના કરતાં તમે અલૈકિક રાજ્ય પામ્યા. એમ તમે જાણશે.
તમારા મનુષ્ય અવતારને ધન્ય છે કે તમે આ પ્ર
For Private And Personal Use Only