________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૮) ભળી હે પ્રિયસાધક તું આત્મસ્વરૂપને માર્ગે ચાલી દુઃખ વેઠીને સત્ પુરૂષોની સંગત કરીને પણ અનુભવ મિત્રને ઓળખજે. અને તેને પ્રેમથી ભેટજે, અને તેને આગળ કરી આત્મસ્વરૂપના માર્ગે પોતાના નિર્ભય દેશમાં ચાલજે. ચાલતાં ચાલતાં નીચે લખેલી હિતશિક્ષાનું સ્મરણ કરજે.
स्वस्थ चित्ते चालवू त्यां, मोह घाटी भेदवी घाट अवघट उतरीने, आत्मसत्ता वेदवी. जीवडा. १ चित्तनिज उपयोग मांहि, रात्री दीवस चालजे; पामी प्रेमे देश तारो, निजस्वरुपे म्हालजे. जीवडा. २
સ્વસ્થ ચિત્તથી એટલે જેટલી પરવસ્તુ છે તેનાથી ચિત્ત ખેંચીને એક આત્માના શુદ્ધસ્વરૂપમાં ચિત્ત સ્થાપીને અપ્રમાદદશાએ ઉપગ રાખી સ્વસ્વરૂપ પ્રતિક્ષણેક્ષણે સાધક દશાએ જવાનું છે, અને તે ભવ્યાત્મા! ચાલતા મહારાજાના લકરની અવઘટઘાટી ભેદીને જવાનું છે, માટે પિતાના સ્વરૂપમાં લક્ષ્ય રાખી મન વચન અને કાયાના યોગને વેપાર રૂંધી નિર્વિકલપદશાને ગ્રહી ચાલજે, એટલે મહુઘાટી ભેદાઈ જશે, હવે એ અવઘટ ઘાટમેહને ઉતરીને એટલે તેને પારપામીને શુદ્ધ આત્મસત્તા પિતાની જેવી છે તેવી તારે વેદવી એમ વળી શિક્ષા આપતાં કહે છે કે પિતાના આમાના ઉપયોગમાં તું ચિત્ત રાખજે, કારણ કે ચિત્ત મર્કટ
For Private And Personal Use Only