________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૭) અસંખ્ય પ્રદેશી આત્મા તેની સમીપમાં એટલે લાયકભાવે તેની પ્રાપ્તિમાં મિત્રતાની ખરી રીતે સાચવી. એવા અનંત - હિમાને ધારક અનુભવ જ્ઞાનરૂપ મિત્રની સંગે ક્ષણે ક્ષણે ૨. હતાં તેને ક્ષણ માત્ર પણ સદાકાળ અળગો ન મૂકતાં, અને તેમાં એટલે અનુભવ જ્ઞાનમાં રંગાતાં એકમેક થઈ જતાં, અર્થાત તન્મય સ્વરૂપ પણે સદાકાળ રહેતાં, આવિર્ભાવે આ ભારૂપ પ્રમુ મળ્યા. અસંખ્ય પ્રદેશથી એકમેક થઈ અભે. દપણે પરમાત્માને ભેટયા. દર્શન કર્યા ત્યારે સર્વ અંત્મગુ ની આવિર્ભાવતા ૫ કાર્ય સફલ પણ થયાં.
એવી દશામાં પિતાનું જે પરમાત્મપદ તેની અનંત સંપદા તેને અનુભવ કરે, અને આનંદને સમુહ તેને સ્વામી પિતે બની રહે. એમ આનંદઘનજી મડ઼ારાજ પિતે કહે છે કે અનુભવ જ્ઞાનને લાવીક ભાવે ભવ્યજીવ આત્મગુણ સંપદા પામી પરમાત્મ સ્વરૂપ બની અનંત આનંદનો ભોકતા થાય. તથા વળી ક્ષાયીક ભાવે સર્વ આત્મગુણ સંપદા પ્રગટ થી વાની પૂર્વે પણ અનુભવજ્ઞાન ભેગે ઘટમાં નિજગુણ ભોક્તા આત્મા થઈ ક્ષણે ક્ષણે અનંત સુખને અનુભવ કરે. ઇતિ વિશેષ પરમાર્થ તુ સાનિગમ્ય એવું અનુભવ મિત્રનું માહાસ્ય છે. જેનું શ્રવણ કરતાં પણ અનેક પ્રકારની ઉપાધિ અને દુઃખો નાશ પામે છે. અને આત્મા શાન્તિ ભગવે છે. શ્રી આનંદધનજી ગી કરેલું અનુભવ મિત્રનું વર્ણન સાં.
For Private And Personal Use Only