________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૬)
પ્રદેશ તરફ દ્રષ્ટિ લગાવીને ચાલ્યા કરશે, એટલે તે પોતાની મેળે પાછા વળશે. ભાઇ આત્માના અપૂર્વ માર્ગમાં તમે કદી પ્રવેશ કર્યાં નથી, તેથી તમને પ્રથમતા ઉદાસી તથા અણગમા થાય એ સ્વભાવીક છે. પણ તમે ધૈર્ય તથા સાહસ ધારણા કરી આગળ ચાલો-રસ્તામાં જતાં શાંત પ્ર દેશની વિવેક ટેકરી ઉપર બેઠેલા અનુભવ મિત્ર તમને દેખાશે. એ અનુભવ મિત્ર તમને ભેટી આત્માના સન્મુખ લેઇ જશે, એ અનુભવમિત્રનુ` સામર્થ્ય સવ કરતાં અલા કીક છે, અનુભવમિત્ર જેને મળ્યા તેનુંતા કલ્યાણ થઈ ગયું. તેનું દારિદ્ર દુર થઇ ગયુ' સમજવું. તે પરમાત્માસ્વરૂપ થઈ ગયા સમજવા, આત્મસ્વરૂપની સન્મુખ ગમન કરતા એવા મહા ચેગી'દ્ર પુરૂષને અનુભવમિત્રની પ્રાપ્તિ થાય છે, તે અનુભવમિત્રનું સામર્થ્ય શ્રી આનંદઘનજી મહારાજ વર્ણન કરતા છતા કહે છે કે
स्तवन.
वीर जिनेश्वर परमेश्वर जयो, जगजीवन जिनभूपः अनुभवमित्ते चित्ते हितकरी. दाख्यो जास सरुप. वीर जिनेश्वर० (१)
•
जेह अगोचर माणस वचनने जेह अतींद्रियरूपः अनुभवमित्ते विगते शक्तिशुं, भाख्यो तास स्वरूप.
વીનિને૧૦ (૨)
For Private And Personal Use Only