________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૧ )
પેાતાના આત્માના અસ ંખ્યાત પ્રદેશમાં સ્થિર દ્રષ્ટથી લયલીન થવું તે તમારા સ્વાભાવિક શુદ્ધ ધર્મ છે. તેના સ બધી જે ચિંતવન, મનન, તે સર્વ શુદ્ધ વિચારાથી તમે આત્માની જે અન તિરુદ્ધિ જે સામથ્ય ભાવે હુતી તેને છત ભાવે કરે છે. અને એ શુદ્ધવિચાર સ્વરૂપ આત્મધ્યાનથી અનત કર્મની વણાએ તમારાથી દૂર થાય છે. અને તમારી રૂદ્ધિ જે સ્વભાવિક છે, તે પ્રગટ થાય છે.
અધ્યાત્મ સારમાં તે ધ્યાનની ઉત્તમતા વિષે કહ્યું છે કે. જોશ:——
यत्र गच्छति परं परिपार्क, पाकशासनपदं तृणकल्प; स्वप्रकाशसुखवोधमयं तद्ध्यानमेव भवनाशि भजध्वं १
•
આત્માના સ્વરૂપના શુદ્ધ વિચારરૂપ ઉત્કૃષ્ટ ધ્યાન પરિપકવતાને પામે છે તે મુનિમહારજ યાગી ઇંદ્રની પદવીને પણ તૃણસમાન ગણે છે. માટે ભવ્યજીવાએ પાતાના આત્મધર્મના પ્રકાશ કરે એવું આત્મજ્ઞાનમય જે ધ્યાન કે જે ભવના નાશ કરે છે તેનું સેવન કરવું. વળી ધ્યાનની ઉત્તમતા જણાવતા છતા શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે કે, ઝોળ:- — यत्र नार्कवितारकदीपज्योतिषां प्रसरताभवकाशः ध्यानभिन्नतमसामृदितात्मज्योतिषां तदपि भाति रहस्यं. २ જે ધ્યાનના પ્રકાશની આગળ-સૂર્ય-ચંદ્રમા અને તા
For Private And Personal Use Only