________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮) જળી બાજુ એટલે ગુણોને કદી દેખતા નથી. પરંતુ આમ કરવાથી તેમને પિતાને જ હાનિ થાય છે. અને છેતરણું એજ તેમના ચિંતનનો વિષય થઈ પડતાં ધ્યાનનો વિષય થઈ પડતાં મનુષ્ય જેનું ધ્યાન-ચિંતન કરે છે તેજ તે થાય છે. એ નિયમાનુસારે પૂર્વોક્ત દે તેનામાં જ કેટલાક વખત પછી પ્રગટ થાય છે. ગમે તે સદ્દગુણ મનુષ્ય હાય તે પણ તે અન્યના દોષને દેખે છે. અને નિંદામાં તત્પર થાય છે. તે તેના સદ્ગણે એક પછી એક એમ સર્વ નષ્ટ થઈ જાય છે. તેથી ઉલટું ગમે તેવો દોષવાન મનુષ્ય હાય અને અને બીજાના ગુણે તરફ દ્રષ્ટિ દે છે. અને કદી કોઈની નિંદા કરોનથી અને અને પરમાં પરમાણું જેવડે ગુણ હોય તે પણ ૫ વંતના સમાન લેખી તેની સ્તુતિ કરે છે. તે તે પુરૂષ સદગુણ બને છે. માટે દોષ દેખી તમે કોઈની જરા પણ નિંદા વિયોગથી કરશે નહીં. અને એ પ્રમાણે નિંદાને સર્વથા ત્યાગ કરવાથી તમો અધ્યાત્મ જ્ઞાનના અધિકારી થશે. અને તમે સુખે થી આમ સન્મુખ ગમન કરશો.
ધનવડેજ બીજાઓનું હિત થાય છે એમ તમે કદી માનશે નહિ. ધનથી ઘણા પ્રસંગે અન્યનું હિત સાધવાને બદલે અહિત સાધવાનો સંભવ રહે છે. તેથી અન્યનાં દુઃખ ટાળવા તમારી પાસે પૂરતું ધન ન હોય અથવા હોય પણ
For Private And Personal Use Only