________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨ ) ઓની તેવી દુર્દશા થાય છે તે જણાય છે. ત્રાટકવા ધ્યાન કાળે તેઓની વૃત્તિમાં જગનાં હજારો અને લાખો ચિત્રો એક પછી એક ઉડતાં હોય છે. માટે કમના અનુસારે પ્રયત્ન કરી પ્રતિમા આદિ માનવાં તે બહુસારૂ ડહાપણ ભરેલું કામ છે. જેઓ બાહ્ય ત્રાટક સાધવા ખરી નિષ્ઠાથી પ્રયત્નશીલ થાય છે. તેમને સમજાયું છે કે–આરંભમાં બૌત્રાટકમાં મૂર્તિનું આલંબન લેવાથી ચિત્તવૃત્તિની સિથરતા સુલભ રીતે અને અ૫ વખતમાં સધાય છે. તેમ અન્ય રીતે થતું નથી.
પશ્ચાત્ય પ્રજામાં પણ ચિત વૃત્તિની સ્થિરતા સાથે પ્રતિમા મૂર્તિ)ની અગત્યતા સમજાવા લાગી છે. વેટર ડિ નામને એક અંગ્રેજી વિદ્વાન ઈશુના ભકતને બેધ દેતે કહે છે કે ઈશુનું પરમ મનહર રમ્ય ચિત્ર વૃત્તિની એકાગ્રતા સાધવામાં પ્રબળ સહાયરૂપ થાય છે. મૂ ર્તિનું સર્ય કલ્પના શક્તિનું આકર્ષણ કરે છે. મૂર્તિ એ એકાગ્રતાને માટે તથા પ્રભુના ગુણોના મરણ માટે મહા મેટું સાધન છે. શું આ વિદ્વાનના સ્વાનુભવ ઉપરથી મૂર્તિ પૂજાની ઉપગિતા તમને સ્પષ્ટ નથી થતી. પૂર્વે કહ્યું તેમ વડુત નિરાકારનું તે ધ્યાન કે ચિંતન થતું જ નથી.
જ્યાં દયાન કે ચિંતન થાય છે ત્યાં કોઈ પણ પ્રકારની કપના હોય છે. અને આ ક૯૫ના નિરાકાર નથી પણ
For Private And Personal Use Only