________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
અમર્યાદ પ્રેમ ચલાવે અને તમને અનુભવ થશે કે મેં અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરી છે.
અશ્રદ્ધાવાને તે અનુભવ કર્યાવિના સમજાય તેમ ન થી-ઉપક્રમ ઉન્નતિ પ્રાપ્ત કરાવે છે અને મતિને વિશુદ્ધ કરી તેને આધ્યાત્મિક જ્ઞાનને વિશેષ પ્રકાશ ગ્રહણ કરવાયેગ્ય કરે છે. પદ્માસન વાસિદ્ધાસન બાંધી પૂવૉભિમુખ બેસવું-નેત્ર બંધ કરવાં- પછે એમ ભાવના કરજે કે શરીરમાં રહ્યા છતાં અનંત શક્તિમાન છું-અનંત સુખમય છું અનંત આનંદમય છું, તમને જેવી રીતે ફાવે તેવી રીતે માનસીક જાપ ઉપરના વાક્યને ઘણીક્ષણ સુધી ફરજો વચમાં અન્ય વસ્તુઓનું સ્મરણ થઈ આવે તેને તમે વા
જે વાકદાપિ અન્ય પદાર્થોનું સ્મરણ વિશેષ જોરથી થતું હોય તે-મુખેથી બોલતા બોલતા જાપ કરજો અને નીચે પ્રમાણે-આત્માની સ્તુતિમાં લીન થજો.
स्मरवो एकज आतमा, आनंदनो भंडार ॥ आतमते परमातमा, देहे व्याप्यो धार ॥१॥ મારા સુખ શું , ને તે રાજા | भिन्नज तेथी आतमा, नहि मारामा रोग ॥२॥ अलाव स्वरुपी हुँ सदा, मारामां बहु सुख ॥ मनना धर्मे वेरझेर, होवे विविध दुःख ॥ ३ ॥
For Private And Personal Use Only