________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) મેક્ષ સિદ્ધ છે. સુખને પ્રકાશ કરનાર અનુભવ, ઘટમાં ઉ. ત્પન્ન થતાં, સર્વત્ર કલ્યાણ પરંપરા પ્રાપ્ત થાય છે. અને સંપૂર્ણ કર્મને ક્ષય કરી, સિદ્ધસ્થાનમાં આત્મા ગમન કરે છે.
कृत्स्नकर्मक्षयाचं निर्वाणमधिगच्छति
સંપૂર્ણ કર્મના ક્ષયથી, ઉર્વ મોક્ષ સ્થાનને જીવ પામે છે. કર્મ રહીત જીવને સ્વભાવથી જ મેક્ષસ્થાનમાં ગમનને સ્વભાવ છે. મેક્ષનાં સુખ અનુભવતા એવા જ્ઞાનીઓ સર્વથી મેટામાં મોટા છે. તેમને કેઈની પૃહા નથી, બાહ્ય ધન, બાહ્યવસ્ત્રાદિક તથા બાહા રાજ્યથી રહીત પણ તે સર્વ રા જાઓના પૂજ્ય છે, અને તેઓ જ સુખીમાં સુખી છે. લક્ષ્મી, ભેગ વિલાસનું સુખ થડાકાળનું છે, માટે તે ક્ષણીક છે; અને જ્ઞાનથી થતું સુખતે સત્ય અને શાશ્વત છે, માટે તેજ આદેય જાણવું. જ્યાં ઉપાધિ છે, ત્યાં સુખ નથી. જ્ઞાનીને આત્મજ્ઞાનથી ઉપાધિ વળગતી નથી. અને ઉપધિને સંબંધ થતાં પણ તેથી ન્યારો રહે છે, માટે જ્ઞાની નિરૂપાધિયોગે સુખને ભોક્તા બને છે. સંસારમાં રાજા, શેઠ, રંક, લેગી, વિદ્વાન, કલાવાન, સર્વ ઉપાધિ રૂપ ગ્રહથી ગ્રહાયા છે, માટે તેઓ ખરેખર સુખી નથી. જ્ઞાની જેમ. વિઝામાં ભૂંડ રાચે તેમ, બાહ્ય જગતની ઉપાધિમાં રાચતે નથી. જ્ઞાની નિર્લેપપણે વર્તવાથી કર્મ રહીત થાય છે,
For Private And Personal Use Only