________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
તુ મુપહારાવત્ નિરુપ " પ્રકૃતિ કરે છે, પુરૂષતા કમળના પત્ર સમાન નિલેપ છે. તેમતાનુસારે આત્મા પ્રથ મથીજ શુદ્ધ અને મુક્ત માનવામાં આવેતેા, નિર્વાણ યત્નથી સિદ્ધ થતું નથી. ચાર્વાક મતવાળા, ભૂતથી આત્માની ઉપતિ માને છે, પણ તે અસત્યવાત છે. ભૂતતા જડ છે, અને જડથી ચૈતન્ય વસ્તુની ઉત્પત્તિ નથી. મૃતક શરીરમાં ચારભૂત દેખવામાં આવે છે, પણ ત્યાં આત્મા નથી. આત્માના જ્ઞાન ગુણ છે, તે અરૂપી છે. અરૂપી એવે આત્મા તે રૂપી એવાં ચાર ભૂતનું કાર્ય નથી; માટે ચાર ભૂતથી આત્મા ન્યારો છે. અન્યથા એટલે જુદી રીતે આ એ મતથી જુદી રીતે ચેગથી આત્મસ્વરૂપ સ્વીકારવામાં આવેતો, ચિત્તવૃત્તિ નિરોધરૂપ ચેાગથી નિર્વાણુ સહેજે પ્રાપ્ત થાય છે. અને સ્વસ્વરૂપમાં રમતા એવા યેગીઆને છેદન ભેદન થતાં પણ દુઃખ થતું નથી. કારણ કે, આનંદ સ્વરૂપ પેાતાના આત્માના જ્ઞાનથી છેદનાદિથી જે ઉત્પન્ન દુઃખ જ્ઞાન તેને અભાવ છે, માટે સદા કાળ યેાગી સુખ અનુભવે છે પાતંજલ યેાગનાં અષ્ટ અંગ કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્ર ત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ; એ અંગ જવાં, સહજ સમાધિથી, આત્મા પરમાત્મા રૂપ થાય છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય યાગદ્વારા આત્માનું સ્વરૂપ વર્ણવે છે.
For Private And Personal Use Only