________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५१) શ્રી ગુરૂ મહારાજની સંગતિથી, આવા પ્રકારને આત્માનંદ પ્રગટે છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. આ ત્માન કરતાં સૂર્યસમાન અનુભવ પ્રગટે છે, તેથી જ સહજાનંદ પ્રગટે છે; માટે સર્વ શાસ્ત્રાનુસાર એવા અનુભવ જ્ઞાન માટે ધ્યાન કરવું. આત્મામાં રમણ કરતાં ધ્યાન ધારાથી સહેજે અનુભવ પ્રગટે છે. અનુભવનું સ્વરૂપ વર્ણવે છે.
पद. चेतन अनुभव रंग रमीजे, आगम दोहन अनुभव अमृत, योगी अनुभव रीजे
चेतन० १ अनुभव सुरतरु वेली सरखो अनुभव केवल भाइ अनुभव शाश्वत सुख सहोदर ध्यान तनुज सुख दायी चेतन०२ अनुपम अनुभव वर्णन करवा कोण समर्थ कहावे वचनागोचर सहज स्वरुपी अनुभव कोइक पावे चेतन० ३ अनुभव हेतु तप जप किरिया अनुभव नात न जाति नयनिक्षेपाथी ते न्यारो कर्म हणे घन घाती चेतन० ४ वरिला अनुभव रस आस्वादे आतम ध्याने योगी आतम अनुभव विण जग लोका थावे नहि सुख भोगी चे०५ अनुभवयोगे आतम दर्शन पामी लहत खुमारी बुद्धिसागर साची व्हाली अनुभवमित्तसुं यारी चेतन०६
એ પ્રમાણે અનુભવ જ્ઞાન , આત્મદર્શન પ્રગટતાં
For Private And Personal Use Only