________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬)
सबमें हे ओर सबमें नाहि तुं नटरूप एकेलो; आपस्वभावे विभावे रमतो तुंहि गुरु तुंहि चेलो. चेतन०४ अकल अलख प्रभु तुं सब रूपी तुं अपनी गति जाने अगमरूप आगम अनुसारे सेवक सुजस प्रमाने. चेतन० ५५
અહે આ પદમાં કેવી ભેદજ્ઞાનથી આમભાવના ભાવી છે ! તે મહા પુરૂષ કહે છે કે, હે ચેતન ! તારા વિના તપ સંજમાદિ કિયા પણ જૂઠી છે. તે આત્મા જ્યાં ઉપ
ગ ભાવમાં વર્તે છે, ત્યારે સંયમાદિકની સફળતા છે. વબી કહે છે કે તારા વિના અન્યમાં ચિત્ત ભાતું નથી. હે ચેતન ! તું અકલ છે. તારું રૂપ કળી શકાતું નથી, તેમ તું અલખ છે, હે ચેતન ! તારી ગતિ તું પિતેજ જાણે છે. આ પદને સંપૂર્ણ ભાવાર્થ લખતાં ગ્રંથ ગૌરવ થઈ જાય માટે જ્યાં ટીકા કરીને જણાવાનું હોય છે, તે જ જણાવીશું. પદને અર્થ સુગમ છે. આવું અધ્યાત્મ દશાનું પદ શ્રી યશોવિજયજી ગાઈ ભેદ જ્ઞાનની પુષ્ટિ કરે છે. વળી બહુ હર્ષમાં આવી આત્માનું એકાગ્ર ચિત્તવૃત્તિથી ધ્યાન કરી આત્મા સંબંધીનું પદ શ્રી ઉપાધ્યાયજી ગાય છે કેअबमें साचो साहिब पायो याकी सेवा करत हूं याको मुज मन प्रेम सोहायो-~-अबमें० १ वाकुं ओरन होवे अपनो जो दीजे घर मायो
For Private And Personal Use Only