________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
अंतर चेतन देखि बाहिर देहस्वभाव || ताक अंतर ज्ञानतें होइ अचल दृढभाव ॥ ६४ ॥
અર્થ:આત્માને અંતરમાં દેખી અને દેહાર્દિકને બહ્ય દેખી, તેમના અંતરના જ્ઞાનથી તથા અભ્યાસથી મુક્ત
આત્મા થાય.
વિવેચનઃ અસખ્ય પ્રદેશ સ્વરૂપી આત્માને અં તરમાં એટલે શરીરની અંદર વ્યાપી રહેલા જોઈ અને āહાર્દિકને બાહ્ય માની, દેહ અને આત્માના અ'તર સમજવા, એમ ભેદ જ્ઞાન થતાં, અચ્યુત થાય, એકલા ભેદ જ્ઞાનથી અચ્યુત થાય, એમ નહિ પણ તે ભેદજ્ઞાનના અભ્યાસથી તથા પુનઃ પુનઃ આત્મભાવનાથી, મુક્તિ પદ મળે છે. ભેદ જ્ઞાનની ભાવના ભાવતા મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી ગાય છે કે.
चेतन अब मोहे दर्शन दीजे, तुम दर्शन शिवसुख पामीजे; तुमदर्शन भव छीजे - चेतन० १
तुम कारण तप संजम किरीया कहो कहांलो कीजे: तुम दर्शन बिन या सर्व जूठी अंतराचेत न भीजे. चेतन० २
क्रिया मूढ मति है जनके ज्ञान ओरकुं प्यारोः मिलत भावरस दोउ न चाखे तुं दोनुंथी न्यारो,
For Private And Personal Use Only
चेतन० ३