SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જાતાં ન આવે શર્મ કઈ અન્યત્ર પણ ના ફાવતાં; નગુરા, નગુણુ લેક જેવાં ક્યાં ફરે કયાં આથડો, ઠામે ઠરીને ના રહે લેતાં ન સારાને ધડે. ૧૭૬ જૂદાં ન રહેતાં મુજ થકી તેને ચરીને જીવતાં, હોયે અરે અન્યત્ર જઈ શું શું અરેરે રીવતાં ઢેરાં હરાયાં સમ બની ઉડતાં ફરે શેભા નહીં, એ ધન્ય મારાં માછલાં જીવે ન મારાવણ સહી. ૧૭૭ પાસે રહે માની બની પણ ટેક શ્રદ્ધા ના વરી, બગલા ભગતની ઉપમા તેથીજ આપે જગ ખરી; સ્વાર્થી જીવનને ધારતાં પરમાર્થતા ના સાંપડે, શ્રદ્ધા વિના પાસે રહે અવગુણ ઘણા નજરે ચડે. ૧૭૮ ચાચક બનીને જીવતાં સેવક બની જ નહીં, તેથી ન શે વિશ્વમાં ધોળાશમાં દોષે સહી સેવક અમારા માછલાં મંગલ બન્યાં જગમાં ખરે, લંછન પડે પગમાં ભલું જે મત્સ્યનું જન સુખ વરે. ૧૭૯ ટક ટક કરે સમજ્યા વિના આહાર સંજ્ઞાએ અરે, - ૧ બેલતાં. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy