________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
બોલ્યા વિના નિજ પ્રકૃતિની રહેણીથી કાર્યાં કરો, ત્યાગ ન મૂળ સ્વભાવને ગુણુ કર્મતાથી સંચરા, ૧૭૨ તાપે તપ્ત પ્રાણીને સતાષ દેવા. તાપે તપેલા લાકને ઉષ્ણતુમાં ઠંડા જળે, સંતોષતી પુષ્ટિ કરે નિજ કુદ્રતી જીવન મળે; ગુણ શિક્ષણે શાળા સમી શિક્ષણ મઝાનું આપતી, કર્તવ્ય નિજ કરીને ખરે ગુણીના હૃદયમાં વ્યાપતી. ૧૭૩ આધિ ઉપાધિ વ્યાધિના તાપે તપ્યા જન વર્ગને, સતાષીને ઠંડા કરી વહેશે નહીં મન ગર્વને; તાપે તપ્યાને આશરો આપે અહે તે ધન્ય છે, આ વિશ્વમાં જીવ્યું સફળ તેનુ અહીં કૃતપુણ્ય છે. ૧૭૪ નદીના પગલાંને ઉપાલભ-(ટેકીલા અનેા ) સારેવડાં બગલાં વગેરે પખીડાંને બેધતી, ચારા ચા અહિયાં અંતઃ જાઓ ન ખીજે રાધતી; દાતારની દાતારતાથી પ્રાણને પોષો તમે, અહિંથી ઉડી બીજે જતાં નહિ આમરૂ રહેશે ક્યમે, ૧૭પ શું? ન્યૂનતા અહિયાં રહી અન્યત્ર ઉડી જાવતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only