________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
કાયર જનો પાછા ક્રી જનની કુખેને લજવતા,
એ જીવતા મડદાં સમા અનીને જનાને પજવતા. ૧૬૪ જે જે પ્રતિજ્ઞા કરી શૂરા જને જગમાં વહે,
પાછા ફરે ના તે થકી દુ:ખેા પછી સુખડાં લહે; પશ્ચિમમાં ભાનુ ઉગે તા પણુ ક્રૂ ના કાર્યથી, મરવું ન મનમાંહિ ગણે ઉભે યથા રણ મહારથી. ૧૬૫ કર્તવ્યમાં નિજ જીવનને વહેતા રહી આગળ ચલે, શૂરા શિવાજી સમ બની ખેલ્યુ ન પાછું તે ગળે; સામર પરે તે જીવતા જગમાં રહીને ઝગમગે, કીધી પ્રતિજ્ઞા તે વડે અભિમાન અંગે રગરગે. ૧૯૬
મૂળ સ્વભાવના અત્યાગ.
ઉર્દુમાં રિવ તાપથી પૃથ્વી તપી ઉન્હી થતી, પૃથ્વી ઉપર ચલતાં પગેા બળતા જ એવી થઇ જતી; બહુ તાપ વર્ષે તવ ઉપર તે પણ અહે ઠંડી રહે, ધારે ન લક્ષણ વિકૃતિ શિક્ષા જનાને એ કહે. ૧૬૭ બદલે ન સ્વીયસ્વભાવને સંયોગ પરના પામતાં, નબળા જના બદલે સ્વભાવે સંગતે ગુણ વામતાં;
www.kobatirth.org
For Private And Personal Use Only