________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭
ભાષાઓમાં તે હાસ્યાસ્પદ લેવાય છે.” આમ ન થાય માટે એકજ ભાષા શુદ્ધ ખેલે અને પેાતાના દેશી ભાઈઓનાં દેશી ભાષામાં સેવા કરી દુ:ખ ટાળેા. તમારી માતૃભાષાનાં વચન શું અમૃત સમાન નથી ? આ કાવ્યમાં આ વિષય પણ ઉદ્દેશેલે અતીવ ગ્રાહ્યુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તાએ આ એક ભાવાત્મક ઉત્તમ કાવ્ય લખ્યું છે એમાં સદેહ નથી. આને હજી ટીકા ટીપ્પણુ વગેરેનું કામ છે. ચેડા સમયમાં આ કાવ્ય હવે સમાજના કરકમળામાં હાજર થશે. કાઇ સાક્ષરે આને હાથમાં લેવાની જરૂર છે.
કેટલાક કાવ્ય વિષય.
પરસ્પરાપગ્રહ, જન્મભૂમિને ધન્યવાદ, સ્વાશ્રય પ્રવૃત્તિ, સ્વાશ્રયીને સાહાય્ય, પરમાર્થની યાત્રા, નવ પરિવર્ત્તન, નવરસે વહેવું, પ્રતિરોધકના નાશ, મનમેળથી “ડક, સ્વાતિ મેળ, કુદ્રતિ ખરી શૈાભા, તાપથી કિમત, દુઃખ પછી સુખ, સાબરમતી પ્રતિ લોકોની પૃચ્છા, સાબરમતીને ઉત્તર, અવસ્થા કરે છે, દાની ગર્ટીઆ, અર્થાંનું પાસે આવવું, પ્રીતિથી પરસ્પર સામા જવું, ઉપકારમય જીવન આદિ આદિ ઘણા સારા વિષે આ કાવ્યમાં ચર્ચાએલા છે. એના પૂર્ણ
www.kobatirth.org
For Private And Personal Use Only