________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રાય ફરીથી પૂછે કયાં મુનિજી જશે ? દિવ્ય સર્વાથ સિદ્ધિ વિમાને વસે... દેવ દુંદુભિ આભ ગાજી રહ્યાં, દિવ્ય કેવળ વરી મુક્તિ પદને વર્યા... અજિતપદ પામવા આત્મસ્વરૂપે રમે, સરલ હેમેન્દ્ર વાચક વદે મન દમે... ... 9 આ પુસ્તિકા રકાર પ્રિન્ટીંગ પ્રેસમાં મોદી વિઠલદાસ પ્રભુદાસે છાપી–ઠે કાજીવાડાના નાકે, વિસનગર. (ઉ. ગુ.) www.kobatirth.org For Private And Personal Use Only