SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શીતલનાથ સ્તવન. (પંછી બાવરા) મૂર્તિ શાન્તિદા, શીતલનાથ પ્રભુજી, શીતલનાથ પ્રભુજી...મૂતિ ૧ વદન શાંત અમૃત વર્ષાવે, અનુપમ શાંતિ લાવે, શીતલ થાયે ત્રિવિધ તાપ, પ્રભુ ભક્તિ દુઃખ કાપો, શીતલનાથ પ્રભુજી....મૂર્તિ ૨ અંતર ચક્ષુ ખુલે સુખકર, અજિત જ્યોતિ નિરખાયે, શુભ ઈચ્છા વાચક હેમેન્દ્ર શીતલ શરણે જાયે, શીતલનાથ પ્રભુજી...મૂર્તિ ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy