________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આ ધારીને આશ, પ્રભુ ના કરે નિરાશ સદા હેમેન્દ્ર અજિતપદ પ્યાસધારી, દૂર ભાગે સૌ ભાવ વિકારી ભાવવિકારીસ્વામી ૪
સાણંદ મંડન પદ્મપ્રભુ સ્તવન.
( રાગ-અબ તેરે સિવા.. ). પ્રભુ પદ્મ સમી રમ્ય તારી મૂર્તિ મધુરી, જિનદેવ ફળી દર્શનની ઝંખના પૂરી.પ્રભુ ૧ સાણંદવાસી પ પ્રભુ લેજે ઉગારી, જિનદેવ ફળી દર્શનની ઝંખના પૂરી. પ્રભુ ૨ શાંતિ ઉરે છવાઈ—હઠાવી ઉપાધી, આનંદ અંગ અંગે ને ભાવ સમાધિ..પ્રભુ ૩ જે ભાવ કમળમાં પવિત્ર ભ્રમર ભાળતે, પૂરાય પ્રેમ ભાવથી ને ઐકય સાધતે.પ્રભુ ૪ હેમેન્દ્ર ચરણ કમળ ભ્રમર-ભાવના પરી, જિનદેવ! ફળી દર્શનની ઝંખના-પૂરી...પ્રભુ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only