________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સંભવ જિનેશ્વર અવિનાશી....ભજો ૧ ધન ને જેમન જેવાં ઝાકળનાં બિંદુ, તરવા મુશ્કેલ અતિ સંસાર સિંધુ, જગની માયા જુઠી સાચા જગળ ધુ, સાચા જગમ .
એના ચરણે સહેજ સુખ રાશિ....સંભવ ર ધર્મ વિનાનું જીવન કાચું,
સાચું શરણુ તજી જુઠુ કયાં યાચું ? વીતરાગ ચરણેામાં નિશદિન રાચું નિશદ્ઘિન રાચુ,
પ્રભુ દરશનથી વૃત્તિ ઉલ્લાસી....સંભવ ૩ એ....પુણ્યેથી પામ્યા માનવતા સારી, પ્રભુને ભજી લે આત્મા ઉદ્ધારી,
www.kobatirth.org
:
હેમેન્દ્ર પ્રભુ કેરા ચરણાના પ્યાસી, ભજો ભાવેથી ભજો ભાવેથી, સભવ જિનેશ્વર અવિનાશી....સંભવ ૪
For Private And Personal Use Only