________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ભવ ભવના પાપે સર્વ ખપાવા, ભક્તિ ગણા દિવ્ય સારમાં ... આરાધના ૩ પુણ્યના પ્રતાપે માનવતા પામ્ય, મેક્ષમાર્ગ સજ આ અવતારમાં.... આરાધના ૪ વિજયા માતા ને જિતશત્રુ પિતા, હસ્તિલાંછન ધર વિચારમાં .... આરાધના ૫ દેવેન્દ્ર યક્ષ અને ગાંધર્વ પૂજે, માનવ ભજે સાકારમાં ... આરાધના ૬ અલખ નિરંજન વીતરાગ સ્વામી ! યેગી ભજે નિરાકારમાં ... આરાધના ૭ વાઘપુર વાસી અજિત પ્રભુજી, વાચક હેમેકે આધારમાં ... આરાધના ૮
સંભવનાથ સ્તવન.
( નજર બજાના...એ રાગ ) ભજે ભાવેથી ભવિજન ! ભજે ભાવેથી,
www.kobatirth.org
For Private And Personal Use Only