________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન
એક અ’શ સાધે છે, એવી આજના અર્ધદગ્ધ મનુષ્યે મા તસ્દી લેવાની હિંમ્મત સરખી પણ રાખવી નહિ !
૩
જો હૈ. આત્મન્ !!! કોઇ પણ માખતની પ્રતિજ્ઞા કરી સર્વ સ્વાર્પણ કર્યું હોય તે. તેથી પશ્ચાત્ ભયાદિ વાસનાથી પાછે ફીશ નહિ. ૮. પ્રતિજ્ઞા પા∞ દિમ્મતથી ” ખરેખર હિંમ્મતથી પ્રતિજ્ઞા પાળ !!! એમ ગુરૂજી જણાવે છે, તેમાં અપૂર્વ રહસ્ય સમાયલુ છે. હિંમ્મત, શૈાર્ય, બુદ્ધિકળા, વિજ્ઞાન, સમર્પણ, વિના પ્રતિજ્ઞાનું કદાપિ પ્રતિપાલન થતું નથી—કાયર મનુષ્ય કદાપિ પ્રતિજ્ઞા પાળી શકતા નથી; કાયર મનુષ્યને ભય તેમજ વહેમ ઘણા હોય છે; કાયર મનુષ્યને પ્રાણ ઘણા વ્હાલા હાય છે, તેથી તે જે જે મુખથી પ્રતિજ્ઞા કરે છે, તેની અપૂર્ણતામાંજ સ્વજીવન વહે છે. હિમ્મતથી સ્વાર્પણ દશા પ્રકટાવવાની ચેાગ્યતા આવ્યાથી જે જે પ્રતિજ્ઞાએ કરવામાં આવે છે તેઓનુ પાલન કરી શકાય છે. હિમ્મતની કિમત નહિ જગમાં' એ કાવ્યમાં લખેલી હિંમ્મતની દશા પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રતિજ્ઞા પાળી શકાય છે. શરીર, મન, વાણી, યશ, કીતિ ધનાદિ સર્વ પ્રિય વસ્તુ કરતાં પ્રતિજ્ઞાની પ્રિયતા વિશેષતઃ સમજાય છે, ત્યારે પ્રતિજ્ઞા પાળવામાં હિંમત ગુણુને ખીલવી શકાય છે. જ્યાં સુધી પ્રતિજ્ઞાપાલન ગુણની મહત્તા, ઉપયેાગિતા સમજવામાં આવતી નથી ત્યાં સુધી પ્રતિજ્ઞા પાલનમાં હિંમતને પ્રગટાવી શકાતી નથી. પ્રતિજ્ઞાપાલન કરવામાં હિમ્મત વિના નપુસક, ખાયલા જેવી દશા પ્રાપ્ત થઈ શકે છે, માટે કોઇ જાતની પ્રતિજ્ઞા કરતાં પૂર્વે હિમ્મત, ધૈર્ય શક્તિ ખીલત્રવા પર વિશેષ લક્ષ્ય દેવાની જરૂર છે. નિર્ભયતા પ્રાપ્ત કર્યા વિના ખરી હિંમત પ્રગટી શકતી નથી. માટે નિર્ભયતા પ્રાપ્ત કરી હિંમતને ખીલવી પ્રતિજ્ઞા પાળવામાં આત્મભાગ આપવા જોઇએ.
For Private And Personal Use Only
જૈન સમાજના ચરમ તીર્થંકર મહાવીરની અદ્ભૂત પ્રતિજ્ઞા પાલન શક્તિ નિહાળવાની જરૂર છે. શ્રીમહાવીર, માતાના ઉદરમાંજ માતાને વેદના ન થાય માટે હાલ્યા ચાલ્યા વગર શને સ કાચી રાખ્યું, પુત્રવત્સલ માતાને આથી ઘણું દુઃખ ઉત્પન્ન થયું અને