________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४
પ્રતિજ્ઞા પાલન.
વિચાર કરવા લાગી, શુ` મારા ગર્ભ મૃત્યુને વશ થયેા ? વા કાઇ દેવે તેનુ હરણ કર્યું? ગર્ભનું પતન થયું.એવા વિચારાથી માતા શાકાગ્નિમાં ડુબી ગઇ. શ્રી મહાવીરે અવધિજ્ઞાનના ઉપયોગથી સર્વ જાણ્યુ અને ગર્ભમાંજ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી માતાપિતાનુ જીવન હોય ત્યાં સુધી સંન્યસ્ત ગ્રહણ કરવું નહિ. પુત્ર તે આવાજ જોઈએ કે જેઓ માતાના દુઃખને જાણી તેનું નિવારણ કરવા ઉત્કૃષ્ટ પ્રતિજ્ઞાઓનુ પાલન કરવા તત્પર થાય છે. આજકાલના ઈંગ્લીશ ભાષાથી અર્ધદગ્ધ થએલા કેટલાક પુત્ર માતા પિતાને તુચ્છ સમાન માને છે. पितृदेवो भव માતૃરૂપો મવ ’ એવાં લાંબાં લાંમાં ભાષણ કરે છે. કિંતુ પ્રતિજ્ઞા પાલન શક્તિને તે વેગળે મૂકીનેજ વાર્તાલાપ કરે છે. તેને તેા ફકત મુખાચારણની પદ્ધતિનુજ અવલ ંબન મેાક્ષની નિઃસરણી તુલ્ય જણાય છે, પરંતુ કર્તવ્યમાં તે મીંડાં જેવાજ હોય છે. કાર્ય કરવાનું આવ્યુ કે જાણે મૃત્યુ આવ્યું. આવા વાજાળેા આજના કેટલાક સુધરેલા તરીકે ગણાતા પુત્રમાં મુખ્યત્વે કરીને દૃશ્યમાન થાય છે.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારત માતા ! તારા સતાના કયારે શ્રીમહાવીરની માફક પિતૃવસલ, માતૃવત્સલ, થવાને ભાગ્યશાળી થશે ? દેવિ ! તારા સતાનામાં મહાવીરની અચળ પ્રતિજ્ઞા, હૃદયપટપર સાનેરી અક્ષરે સદાને માટે લખાયેલી હાવી જોઈએ. ખરેખર વીરપુરૂષો લીધેલી પ્રતિજ્ઞાપાલન માંજ મહત્તા ધરાવે છે, અને પ્રતિજ્ઞા કદાપિ પણ છેડતા નથી.
अद्यापि नोज्झति हरः किल कालकूटं कूमों विभर्ति धरणीं खलु पृष्ठभागे अम्भोनिधिर्वहति दुर्वहवाडवाग्निमङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति ॥
શિવે જે કાલકટ નામનું ઝેર પીધું છે તેને હજી સુધી તેત્યજી દેતા નથી. ોવહારમાં વિષ્ણુએ મા મૃથ્વીને કાચળનું રૂપ ગ્ર કરીને પેાતાની પીઠ ઉપર ધારણ કરી . તે કાંએ પૃથ્વીના ફ્રેંકી દેતા નથી. સમુદ્ર વાડવાગ્નિને વહન કરે છે. આ ઉપરથી એટલુ
ને
For Private And Personal Use Only