________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
કરી હતી. “ પ્રતિજ્ઞા તે આનું નામ }, {k આ જગતમાં સમસ્ત વસ્તુએ અનિત્ય અને અચળ છે; રાજ્ય અને ધન સમસ્ત નાશ પામે છે પરંતુ એક મહા પુરૂષની અસીમ કીર્તિ સર્વદા અમર રહે છે. ( મહારાણા ) પ્રતાપસિંહે પાતાનુ રાજય, ધન ઇત્યાદિ સમસ્ત પદાર્થોના ત્યાગ કર્યો પર ંતુ તેમણે કાઇ પણ સમયે કોઇના હામે પેાતાનુ શિર નમાન્યું નથી. ભારતવર્ષના સમસ્ત રાજકુમારામાં ( રાજપૂત રાજાઓમાં ) કેવળ તેએજ પેાતાના પવિત્ર ક્ષત્રિય કુળના ગારવતું રક્ષણ કરી શક્યા. (ખાનાના) ઉપરાસ્ત લેખથી માલૂમ પડશે કે એક મુસલમાને પણ પ્રતાપની કીર્તિનું, તેમની પ્રતિજ્ઞાનુ', તેમના વીરત્વનું ખર્ મ્યાન કર્યું છે. પ્રતિજ્ઞા પાળવી તેા પ્રતાપના પ્રમાણેજ પાળવી જોઇએ.
પ્રતિજ્ઞામત્રની કરણી, ચલાવે દેવતાઓને; ચલાવે સર્વ લાકોને, ફળે છે સિદ્ધ લોકોને ૩૮
For Private And Personal Use Only
૬૩
વિવેચન—પ્રતિજ્ઞામ ત્રની કરણી ખરેખર દેવતાઓને દ્રવ્યથી અને ભાવથી ચલાવી શકે છે, અને તેમજ સર્વ લેાકેાને ચલાવી શકે છે. પ્રતિજ્ઞાની મ’ત્ર કરણી ખરેખર સિદ્ધ લેાકાને ફળે છે. પ્રતિજ્ઞા મંત્રની કરણીનુ એટલુ બધુ મળ છે કે તે ત્રણ ભુવનને પણ ચલાયતે માન કરવા શક્તિમાન થાય છે. પ્રતિજ્ઞામ ંત્રની કહેણીથી નહિ પર ંતુ પ્રતિજ્ઞા મંત્રની કરણીથી આપણે દેવતાઓને ચલાયમાન કરવા શક્તિમાન થઈએ છીએ. અખિલ વિશ્વના લેકને પ્રતિજ્ઞા મંત્ર કરણીથી અમુક વ્યવસ્થા વડે વ્યવસ્થિત કરવા શક્તિમાન થઇએ છીએ. જેએ મહાત્માના પદને પામ્યા છે; એવા મનુષ્ય પ્રતિજ્ઞામંત્રની કરણી વડે જે ધારે તે કરી શકે છે. કાળા માથાને મનુષ્ય સકલ્પબળવડે ધારે તે કરી શકે છે. પ્રતિજ્ઞામંત્રની કરણી વિના કોઈ સિદ્ધ થયેા નથી, વર્તમાનમાં થતા નથી અને ભવિષ્યમાં થનાર નથી. પ્રતિજ્ઞામત્રની કરણીમાં જેટલું મનવીર્ય રહે છે તેટલુ સિદ્ધત્વ ન્યૂન વધવુ.
"