________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિના પાલને -------------------------
વિવેચન-મહાભારતના યુદ્ધમાં જયદ્રથને દિવસના છેલ્લા ભાગ સુધી મારવાને અર્જુને પ્રતિજ્ઞા કરી હતી. તે ખરી રીતે પાળી બતાવી. મહાભારતના યુદ્ધમાં ગાડીવધન્વા જ ખરેખર નાયક હતે. રથા પાણિ જેવાએ પણ જેનું સારથિપણું કર્યું અને અર્જુનને સ્વપ્રતિજ્ઞા પાળવામાં સહાય કરી. ખરેખર પરમાત્માની, સન્ત મહાત્માઓની મહેરબાની હોય છે તેજ કરેલી પ્રતિજ્ઞાઓ સિદ્ધ થાય છે, અર્જુનના જેવી પ્રતિજ્ઞા કરનારા અને પાળનારા તે વિરલા મનુષ્ય સદભાગ્યે જણાય છે. રાજકુલતિલક, વિશ્રેષ્ઠ, મેવાડેશ્વર, રાજપુત સ્થાનના સાચા કે હીનૂર મહારાણા પ્રતાપસિંહના નામથી ભાગ્યે જ કે ભારતવાસી અજાયે હશે. જ્યારે જ્યારે કેઈપણ દેશ ઉપર, રાજ્ય ઉપર, કેમ ઉપર, સમાજ ઉપર, વા વ્યકિત ઉપર, અસહ્ય દુઃખ વા સંકટ આવી પડે છે. ત્યારે તેનું રક્ષણ કરવા માટે કેટલાક અસામાન્ય વીર પુરૂષોનો ઉદ્ભવ થાય છે. જ્યારે આ પ્રાચીન કાળમાં ધર્મ અને દર્શનશાસ્ત્રનાં સૂક્ષમ તત્ત્વનું અનુસંધાન કરવામાં ગુંથાયા હતા, તે સમયે પણ વીરધર્મ અને યુદ્ધનીતિને ઉત્કર્ષ કરવામાં પછાત પડ્યા નહોતા. અર્વાચીન સમયમાં પણ રાણા પ્રતાપસિંહ, ગોવિંદસિંહ, શિવાજી જેવા મહાપુરૂષની કીતિનાં દષ્ટાંતે ચેડાં મળશે નહિ. અને જે દષ્ટાંત મળશે તે વાંચ્યાથી આર્યોની વીર પ્રતિભાનું ઉત્તમોત્તમ દિગદર્શન થયા વિના રહેશે નહિ
મહાપુરૂષનું એક મુખ્ય લક્ષણ એ છે કે તેઓ પ્રથમ બહુ વિચાર કર્યા પછી કઈ પણ કાર્ય કરવાની પ્રતિજ્ઞાને નિશ્ચય કરે છે, અને જ્યારે કેઈ કાર્ય કરવાનો નિશ્ચય થાય છે ત્યારે જગત્ની કોઈ શકિત કિવા વિધિ તેના કર્તવ્યમાર્ગમાંથી તેને વિચલિત કરી શક્તાં નથી. મહાવીર પ્રતાપે જે સમયે દ્રઢ પ્રતિજ્ઞા કરી કે દેશના શત્રુ મોગલોના હસ્તમાં સ્વદેશ, અને સ્વધર્મનું વેચાણ કરવું નહિ; તે સમયે મહાન પરાક્રમશાળી, પ્રજાપ્રિય અકબરશાહનું સૈન્યબળ, અર્થ બળ, અને પ્રપંચબળ તેમની હામે નિરર્થક થઈ પડ્યું. મેગલ ગાર
For Private And Personal Use Only