________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવના.
***
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ’,૧૯૭૧ ની સાલમાં ગુરૂ મહારાજ જૈનાચાર્ય શ્રીમદ્ ખુદ્ધિસા ગરસૂરિજીએ પેથાપુરના સંધના અત્યંતાગ્રહથી પેથાપુરમાં ચામાસુ કર્યું ત્યારે આસો માસમાં મારા મિત્ર રતિલાલ મગનલાલ સહિત હું ગુરૂ શ્રીના દર્શનાર્થે પેથાપુર ગયા, ગુરૂશ્રીના ઉપદેશામૃતનું પાન કરીને અનેક અનુભવને પ્રાપ્ત કર્યા હતા. ગુરૂશ્રીની આજ્ઞાથી તેમની ખા નગી નાંધણુક જોવાના પ્રસંગ પ્રાપ્ત થયા. તેમની નોંધબુકમાં પ્રતિજ્ઞા પાલન સંબંધી છર મહાત્તેર કવાલિયે હૃદયોદ્ગારરૂપે લખેલી હતી તે વાંચવામાં આવી અને તેના પર વિવેચન કરવાની ઇચ્છા થઈ. તે બાબત ગુરૂશ્રીને જણાવવામાં આવી. ગુરૂશ્રીએ તે બાબતની અનુમતિ આપી, તેથી યથામતિ યથાશક્તિના અનુસારે પ્રતિજ્ઞાપાલન પર વિવેચન કરવાની પ્રવૃત્તિ થઇ અને તે પૂર્ણ કરાઈ.
મનુષ્ય તરીકે ગણાવવા માટે પ્રતિજ્ઞા પાળવાની મુખ્ય જરૂર છે. પ્રતિજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કર્યા વિના મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી તે ધર્મી તરીકે ગણાવવાના દાવા તૈા કયાંથી કરી શકાય ? પ્રતિજ્ઞાપાલન પ્રવૃત્તિથી અનેક ગુણાની પ્રાપ્તિ થાય છે અને તેથી પ્રતિજ્ઞા પાળવાની અત્યંત જરૂર છે. પ્રતિજ્ઞા પાળવા માટે અર્થાત્ આપેલું વચન પાળવા માટે વિક્રમ રાજાએ અને હરિબળ માચ્છીએ પ્રાર્ણાણુ કરવામાં ન્યૂનતા સેવી નહાતી. રાજ્યવ્યવહારમાં, રાજ્યશાસનમાં, અને આજીવિકા વ્યવહારમાં, પ્રતિજ્ઞા પાળ્યા વિના કઢિચાલી શકે તેમ નથી. બાલ્યાવસ્થાથી પ્રતિજ્ઞાપાલન ગુણુને વિશ્વવતિ મનુષ્યે ભાચારમાં મૂકે તે તેઓ વિશ્વને વર્ગમય કરી શકે અને વિશ્વમાં સર્વ પ્રકારની ઉન્નતિ કરી શકે.
ધર્મ વ્યવહારમાં પ્રતિજ્ઞાપાલન વિના કદિચાલી શકે તેમ નથી. જેની પ્રતિજ્ઞાનું ઠેકાણું નથી. તેના ધર્મ નું ઠેકાણુ નથી, માટે પ્રતિ જ્ઞાપાલન કિતવાળા મનુષ્ય ધર્મી બનવાને અધિકારી બની શકે છ પતિ: હાળવા માટે પ્રાંતજ્ઞાપાલન વિચારો લેખા દ્વારા પુસ્તક
For Private And Personal Use Only