________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
૩૯
વગેરે ઉદયના સંમુખ ગતિ કરી શકાય એવી પ્રતિજ્ઞાઓથી કદાપિ પરાક્ષુખ ન થવું જોઈએ. મૃત્યુને સ્વપ્રેમી મનુષ્ય ગણી નિશ્ચય પૂર્વક દેશના લેકેએ હાનિ લાભને વિવેક સંપ્રાપ્ત કરીને પ્રતિજ્ઞા પાલનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ-પ્રતિજ્ઞા-ટેક, કેલ, પાળવામાં નવું જીવન રહેલું છે એમ સમજીને દેશના લોકેએ દેશાભિમાન પૂર્વક પ્રતિજ્ઞાઓને પાળવી જોઈએ. જે દેશના લેકે પ્રત્યેક શુભ પ્રગતિપ્રદ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે તેઓને આ જીવનમાં સુખની પ્રાપ્તિ થતી નથી, અને તેઓ ભવાંતરે સુખી થવાની અભિલાષાને તિલાંજલિ આપે છે. જેઓ શુભ પ્રગતિપ્રદ પ્રતિજ્ઞા પાળવામાં શરીર પ્રાણને નાશ કરે છે તેઓને હમેશાં જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે, યશની પ્રાપ્તિ તેના જીવનમાં ને રસ પૂરે છે. અતએ દેશના લોકોએ પ્રતિજ્ઞા પાળીને સ્વદેશને વિશ્વમાં વિભૂષિત કરે જઈએ.
અહે એ ધન્ય જીહાને–વદી પાછું રહે નહિ જે; અહો એ જીભ પર રહેતી-વચન સિદ્ધિ અને કીર્તિ ૧૮
વિવેચન-અહે ! એ જીહાને ધન્ય છે કે જે જીહા પ્રતિજ્ઞાનું વચન વદીને પાછુ તને ગ્રહણ કરતી નથી. અહા ! જે છઠ્ઠા શબ્દ બેલીને પાછા ખેંચી લેતી નથી તે જીહાપર વચન સિદ્ધિ અને કીતિ રહે છે. પ્રતિજ્ઞાયુક્ત જીહાને ધન્યવાદ આપવામાં આવે છે. પ્રતિજ્ઞા પાળક મનુષ્યની જીહાને ધન્યવાદ ઘટે છે. જે જીહા પ્રતિજ્ઞા વચન બેલીને પાછું ખેંચી લે છે તે લુલીની ઉપમાથી પ્રસિદ્ધ થાય છે. જીહાની મહત્તા વચન બોલી પાછું નહિ ખેંચી લેવામાં છે. જી હા કદાપિ પ્રાણુતે પણ બેલીને પાછું ખેંચી લેતી નથી તે જીન્હા પર વચન સિદ્ધિ અને કીતિ રહે છે એમ ગીઓ જણાવે છે. વચન સિદ્ધિની ઉત્પત્તિની ઈચ્છા જેના મનમાં હોય તેણે ભાષા સમિતિ પૂર્વક બેથું પાછું ન ખેંચી લેવાય એવા ઉપયોગ પૂર્વક બોલવું જોઇએ. “વીર્યપાત કરતાં વચનને પાત અનન્ત ગણે હાનિ કર છે” એવો અનુભવ કરીને બકવાટ, લવારે ત્યાગ કરીને પ્રતિજ્ઞાનું પાલન થાય એ દ્રઢ સંકલ્પ કરીને હાથી બેલિવું જોઈએ. -
For Private And Personal Use Only