________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
ખર થતું પણ તેમજ. એક નાના સરખા સ્પાર્ટાના દેશ મહાન્ રાજ્યના પરાજય કરે તે મધે! પ્રતાપ શાને હાવા જોઇએ ? ખરેખર શતાનાજ. તે શૂરવીર પુરૂષા હતા એટલુંજ નહિ પણ પ્રતિજ્ઞા પાળવામાં પ્રાણને પણ હિંસામમાં ગણતાજ નહિ, સ્પાર્ટન લેાકા ખરેખર પ્રતિજ્ઞા પાળકજ હતા.
319
પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલી જાતિ વિશ્વમાં નીચ ગણાય છે. પ્રતિજ્ઞા પાળીને લાકો, ઉચ્ચ જાતિના અને એવું શિક્ષણ દરેક જાતિમાં, કેમમાં, વિભાગમાં, દેશમાં, મુલકમાં, ખંડમાં અને આખા વિશ્વમાં ફેલાવવું જોઇએ. કોઇ પણ જાતનું વચન પાળવામાં આવે, કેઇ પણ એલ એલીને અમુક કા સબંધી પ્રતિજ્ઞા કરવામાં આવે વા વચનથી અંધાવું પડે તે પશ્ચાત્ તે થકી વિઘ્ન આવતાં પણ તે જાતિ પ્રતિજ્ઞાથી વિમુખ થતી નથી અને તેના માટે પ્રાણનું અર્પણ કરે છે. તે જાતિને કરાડા ધન્યવાદો મળે છે. પ્રતિજ્ઞા પાળીને જે લાકા સ્વજાતિને સર્વોત્તમ પદ પ્રાપ્ત કરાવે છે તેઓના નામને અને જન્મ સાલ્યતાને ધન્ય છે. પ્રતિજ્ઞા પાલનથી આત્મામાં પ્રભુનુ તેજ પ્રગટે છે, અને દિવ્ય સુખથી ભરપુર આત્મા અને છે. દરેક જાતમાં પ્રતિજ્ઞા પાળ ઉત્પન્ન થાય એવું જાતિના આગેવાનોએ શિક્ષણ આપવું જોઇએ અને આધુનિક સ્પર્ધાના જમાનામાં અન્ય જાતે કરતાં સ્વજાતિ કરાડી માઈલ પાછળ ન રહે એવુ ખાસ લક્ષ આપવું જોઇએ. જ્યાં પ્રતિજ્ઞા પાળવામાં પ્રાણ દેવામાં આવે છે, ત્યાં ઉત્તમ જાતિત્વ છે.
અહા જે દેશના લાકો-પ્રતિજ્ઞા પાળતા ટેકે; ધરે નહિ' મૃત્યુની પરવા–જગત્માં દેશ શાભાવે. ૧૭
For Private And Personal Use Only
વિવેચન-અહા રે દેશના લોકો ટેકવર્ડ પ્રતિજ્ઞા પાળે છે અને મૃત્યુની પરવા ધરતા નથી તે દેશના લેાકે સર્વ શક્તિઓને પ્રાપ્ત કરીને જગમાં સ્વદેશને શૈાભાવી શકે છે. પૂર્વે આર્યાવર્તના લાક સર્વ દેશમાં પ્રતિજ્ઞા પાળવામાં વખણાતા હતા. આર્ય દેશી મનુષ્યા પૂર્વે પ્રતિજ્ઞા પાળવામાં મૃત્યુને પાણીના પરપોટા સમાન ગણતા હતા.