________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ -~-~~-~~
પ્રતિજ્ઞા પાલન.
---------------------------------- ૧૧ ::" અહે એ ગુરૂઓને ધન્ય છે કે જેના હૃદય શિવે પ્રતિજ્ઞા પાલનમાં સ્થિર રહીને ગુરુનું નામ દીપાવે છે. ગુરૂનું હૃદય લીધા વિના હૃદય શિષ્યત્વ પ્રાપ્ત થતું નથી. હૃદયનું ગુરૂને સ્વાર્પણ કરીને અને તેમજ ગુરૂનું હૃદય લેઈ હૃદયરૂપ થઈને જેઓ વર્તે છે તે હૃદય શિષ્યો કહેવાય છે. ગુરૂ હૃદય લેવું અને સ્વહૃદય અર્પણ કરવું એ વિચાર શ્રેણિની બાહેર છે, એટલું જ નહિ પણ મુશ્કેલ છે. ગુરૂના હદયમાં જે વિચારો હેય તેને પોતાના તરીકે પરિણમવવાથી હૃદય શિષ્ય તરીકે બનવાને શિષ્યને અધિકાર પ્રાપ્ત થાય છે. ગુરૂના હદય પ્રમાણે વર્તનારા ક્ષાત્રાગી, કર્મવીર શિષ્ય પ્રતિજ્ઞા પાલનમાં કટિબદ્ધ થઈને સ્વાત્મોન્નતિ કરી શકે છે. હૃદય શિષ્ય, પ્રતિજ્ઞાઓનું પાલન કરીને વિશ્વમાં ગુરૂનું નામ દીપાવી શકે છે, અને તેથી વિશ્વમાં તેઓના ગુરૂઓને ધન્યવાદ પ્રાપ્ત થાય છે. કોઈ પણ શિષ્ય જ્યારે ગુરૂના હૃદય રૂપ બને છે, ત્યારે તે પ્રતિજ્ઞા પાલન કરવાને શક્તિમાન્ થાય છે. અત્યંત શુદ્ધ પ્રીતિ, વિનય અને બહુમાનથી પિતાના ગુરૂનું હૃદય લેવાને શકિતમાન થાય છે. ગુરૂઓએ નાનકગુરૂની માફક તેમજ ગુરૂ ગોવિંદસિં. હની માફક હૃદય શિષ્ય બનાવવા જોઈએ. ગુરૂ ગોવિંદસિંહને મુખ્ય ઉદેશ એ હતું કે શત્રુઓને મારીને પણ સ્વધર્મનું રક્ષણ કરવું. શ્વધર્મ પ્રતિપશa, if શગુન સમાતા (મામા) ધર્મવીર ગોવિંદસિંહ વિક્રમ સંવત ૧૭૨૩ ના ચેષ્ઠ સુદી સપ્તમીને શનિવારે મધરાતે પટનામાં થયે હતે. સ્વપિતા તેગ બહાદુરજીને ઔરંગઝેબના હુકમથી ઘાત થયે છે એવું જાણતાંજ પિતે પ્રતિજ્ઞા લીધી કે મારા પિતાનું વેર લેવું જોઈએ, કારણ કે મારા પિતાએ ઈસ્લામ ધર્મ ન રવીકાર્યો, “શિર આપ્યું પણ ધર્મથી પતિત નજ થયા” ઉપ રક્ત પ્રતિજ્ઞા કર્યા પછિ તેઓએ ખાલસા ધર્મ ફેલાવવા માંડે અને સર્વ સામગ્રીઓ તૈયાર કરવા માંડી. પિતાના મહાન ધર્મકાર્યમાં તેમને હૃદયશિષ્યની જરૂર પડી અને ભવાનીને ભેગ આપવાને છે માટે જે મારા હૃદય શિખ્ય હેય તેઓએ તૈયાર થઈ જવું. ગુરૂનું ફરમાન થતાં બીકણ, બાયલા હીજડા, નપુંસક અને જીંદગીને વહાલી ગણ
For Private And Personal Use Only