________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
આવતા નથી. પ્રતિજ્ઞા પાલન ધર્મની જેટલી સ્તુતિ કરીએ તેટલી ન્યૂન છે અનેક શૂરવીર પુરૂષોએ કરેલી પ્રતિજ્ઞા પાળીને વિશ્વમાં સ્વનામને અમર કર્યું છે. એવું જાણીને નિશ્ચય પૂર્વક વચન-પ્રતિજ્ઞા પાળવામાં સદા ધૈર્યથી તત્પર થવુ જોઇએ.
२७
પ્રતિજ્ઞા પાલકની અમરતા.
અમર દેહે નથી રહેતાં,-અમર રહેલા નથી રહેતા. પ્રતિજ્ઞા પાળકો જગમાં-અમર રહેતા સદા નામે—૧૧
For Private And Personal Use Only
આ વિશ્વમાં જીવેાના સદાને માટે અમર ઢેડા રહેતાં નથી, અને તેમજ કોઈના અસર મહેલે રહેતા નથી. પ્રતિપાળક મનુષ્ય સ્વ નામથી અમર રહે છે. જે જે વસ્તુઓની ક્ષણિકતા છે તેના માહ ધારણ કરીને શા માટે પ્રતિજ્ઞા પાલન ગુણુથી ભ્રષ્ટ થવું જોઈએ ? પ્રતિજ્ઞા પાલન ગુણથી કીર્તિ, પ્રતિષ્ઠા અને ગુણાદિની પ્રાપ્તિથી આ વિશ્વમાં અમર રહી શકાય છે. પ્રતિજ્ઞા પાળવી એ કઇ નાની સૂની વાત નથી. હજારો મનુષ્યા પ્રતિજ્ઞા લે છે. પરંતુ તેમાંથી એક એ ખરેખરી રીતે પાળી શકે છે.ભગતીયા તેલની પેઠે પ્રતિજ્ઞા પાળવી દુષ્કર છે.વિશ્વાસઘાતી, દેશદ્રાહી, ગુરૂદ્રોહી, આત્મદ્રહી અને મિત્રદ્રાહી મનુષ્ય ખરેખરી પ્રતિજ્ઞા પાળવાને શક્તિમાન થતા નથી; સ્વાર્થી મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને હૃદ્ધ થતા નથી. બાહ્ય પદાર્થાંમાં અત્યંત આસક્ત મનુષ્ય પ્રતિજ્ઞાથી વિમુખ રહેવાને હંમેશાં શક્તિમાનૢ થાય છે, જેને શરીર પર અત્યંત રાગ છે, એવા મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને શક્તિમાન થતા નથી. ક્ષણમાં રૂષ્ટ થનાર અને ક્ષણમાં તુષ્ટ થનાર મનુષ્ય પ્રતિજ્ઞા દે.' આરાધન કરી શકતા નથી. અવિશ્વાસ, અધેયાત્ મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને હિંમતવાન હાતા નથી, અન્ય મનુષ્યના ઉપર આધાર રાખનાર પરત ત્ર