________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
પ્રતિજ્ઞા પાલન.
પાલનમાં જે શૂરવીર અને છે તે દેશવીર, ધર્મવીર, કર્મવીર, જ્ઞાનવીર, દાનવીર, યુદ્ધવીર, ભક્તવીર, આદિ વીર પુરૂષોની પદવીઓને પ્રાસ કરી શકે છે. સર્વ પ્રકારની વીરતાનું ખીજ ખરેખર પ્રતિજ્ઞા પાલન ગુણુ છે, એવું જાણીને શૂરવીર પુરૂષો એલેલા ખેલથી ચલાયમાન થતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कमठकुलाचल दिग्गजफणिपति विधृतापि चलति वसुधेयम् । प्रतिपन्नममलमनसां न चलति पुसां युगान्तेपि ॥
( નીતિરાતજ )
વસુધા કાચખા, સાત કુલાચળ પર્વતા, દિશાઓમાં રહેલા દશગો અને શેષનાગથી પૃથ્વી ધારણ કરાઇ છે છતાં તે ચલાયમાન થાય છે. કિંતુ નિર્મળ બુદ્ધિવાળા મનુષ્યાનું પ્રતિપન્ન યુગના અન્તે પણુ ચલાયમાન થતું નથી–પ્રતિજ્ઞા પાળકેાજ નિર્મળ બુદ્ધિવાળા હોય છે.
દશરથ રાજાએ કૈકેયીને વચનથી . વર આપ્ચા હતા. રામને અચાધ્યાની ગાદી પર જે દિવસે એસવાનુ હતુ તે દિવસેજ કૈકેયીએ દશરથ પાસે રામને શજ્યાભિષેક ન કરવાની અને વનવાસ મેકલવાના પ્રતિજ્ઞા પ્રમાણે વર માગ્યા. કૈકેયીની અશુભ માગણીથી દશરથ નૃપ વારવાર મૂર્છાવશ થયા. દશરથ મહાવીર હતા. દશરથ રાજાએ રામને ફક્ત પ્રતિજ્ઞા પાળવા માટે આજ્ઞા કરી. રામે ખાર વર્ષે વનવાસ ભાગળ્યા. આપણે દશરથ ભૂપાળના આપેલા વચનને વિચાર કરવા જોઇએ. સ્વવચન પાળવા માટે પ્રાણાધિક પ્રિય પુત્રને વનવાસની આજ્ઞા કરવી પડી. અહાહા ! કેવી તેમની પ્રતિજ્ઞા ! દશરથ જેવા મહા પુરૂષ પેાતાના એલાને પાછા સુખમાં પેસવા દેતા નથી. શૂરવીરાનાં વચને ભૂતકાળમાં પાછાં પેઢાં નથી, આ કાળમાં પણ પેસતાં નથી અને લિવષ્યમાં પણ પેસશે નહિ. દશરથ જેવા પ્રતિજ્ઞા પાળકના ગૃહે રામ જેવા મહા પુરૂષોત્તમ પુરૂષના અવતાર થાય તેમાં કઇ આશ્ચર્ય જેવુ નથી. પ્રતિજ્ઞા પાળક શૂરવીરોથીજ આ જગતનું સૂત્ર ચાલી રહ્યું છે. અનાદિક સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય છે. પર'ત ઉચ્ચારેલા ખાલી પાછા
For Private And Personal Use Only