________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
રાખી પાંચ હજાર રૂપીઆ આપ્યા. આજના અવિશ્વાસી જમા નામાં તે જો કોઈ આળખીતે ડાય તે પણ જરૂરીયાતના વખતે અન્ય બંધુને સદ તા ન કરે પણ બીજો આપતા હાય તેને પણ ન આપવાની સલાહ આપે છે. શું આ તે સમાજસુધારો ? વા રાષ્ટ્રસુધારા, વા દેશ ભિત વા રાજભક્તિ વા પ્રેમ ભક્તિ ? કોઈ પણ મનુષ્ય કહી શકશે ખરો કે ? આ જમાના અવિશ્વાસથી ભરપૂર નથી જે મનુષ્ય વચન આપીને પેાતાની પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે પાળે છે તેજ ખરા વિશ્વાસને પાત્ર થાય છે અને તે પ્રમાણિકતાને સ્વહૃચમાં સ્થાન આપે છે. ઇતિહાસનાં પાનાં ઉથલાવતાં માલમ પડશે કે અનેક મનુષ્યેએ પ્રતિજ્ઞા ભંગ કર્યાં છે. પૃથ્વીરાજને સાતમી લડાઇમાં પરાજય કરનાર શાહાબુદ્દીન ધારીને પૃથ્વીરાજે છ છ વખત પરાજય પમાડી હિંદુસ્થાન બહાર અફઘાનિસ્તાનમાં કાઢી મૂલ્યે હતા એટલુ જ નહિ પણ પકડીને અભયદાન આપ્યું હતું. અને ક્ રીથી હિંદુસ્થાન ઉપર આક્રમણ નહિ કરવાની પ્રતિજ્ઞા કરાવી હતી, છતાં શાહાબુદ્દીન ચડી માન્યા. વિશ્વાસી પૃથ્વીરાજ સેા મણ લાહની એડીઓમાં જકડાયા અને પ્રતિજ્ઞા ભાંગનાર શાહાબુદ્દીન દિલ્હી તખ્તનશીન થયા, પણ શુ' શાહાબુદ્દીન ખુદા તરફથી અમરપટો લઈને આન્યા હતા ? તેનુ પણ પૃથ્વીરાજનાજ તીરથી શીર્ષભજન થયુ અને સદાને માટે દુર્ગતિમાં ગયે—નામેાશી લેતા ગચે–તથા પાક પરવરદિગારને ગુસ્સે કરતા ગયા-શાહાબુદ્દીન તા ગર્ચા પણ તેની નામેાશી ઇતિહાસના પાને હજી પણ પુકારતી રહી ગઇ છે. આરગ ઝંખે શિવાજી મહારાજાને દરખારમાં મુલાકાત લઇ પાછે વિદાય કર વાનું વચન આપ્યુ હતુ. મહાદૂર શિવાજી દરબારમાં ગયે–કેદી અન્ય; પણ–કર, વિશ્વાસઘાતક ઔરંગઝેબને થાપ આપી પેાતાન વિમુક્તિ કરી. આરંગઝેખના શીરે કાળી ટીલી-નામેાશી—એનસીમ રહી ગઈ, પેાતાના હસ્તે વચન આપીને જે ફી જાયછે. તે આ વિ વમાં નકામા છે. અર્થાત્ જીવનને માટે લાયક નથી. પ્રતિજ્ઞાભ્રષ્ટ ધુળના કરતાં પશુ હુલા છે. વચન આપીને ફરી જનારા મનુષ્યે
For Private And Personal Use Only
૨૩
innan