________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
પ્રતિજ્ઞા પાલન.
એવી દૃઢ સંકલ્પથી પ્રતિજ્ઞા કરીને ગમે તેવાં વિઘ્ના આવે હૈયે જે કૃત પ્રતિજ્ઞાને પાળે છે તે નવ્યદિવ્યજીવનને પ્રાપ્ત કરે છે, અર્થાત્ તે સ્વ ના દેવ થાય છે, અથવા સકળ જ્ઞાનાવરણીયાદિક ના ક્ષય કરીને પરમાત્મા થાય છે, આ ભવમાં તે લક્ષ્મી ક્ષત્તાથી વિભૂષિત થઇને પૂર્વનું દારિદ્રજીવન દૂર કરે છે. પ્રતિજ્ઞાપાલક નિન મટીને ધનવાન થાય છે, રકના રાજા અને છે, તે પેાતાના અવતારમાં મહા અલૈકિક કાય કરવાને શક્તિમાન થાય છે——
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભાશુભ બહુ પ્રતિજ્ઞાઓ, વિવેકે સત્ય આદરવી; બની ગલીર ને ચીરા, સમયના જાણ થઈ કરવી. ૭૧
વિવેચનઃ—શુભ પ્રતિજ્ઞાઓ, અશુભ પ્રતિજ્ઞાઓ, ધન્ય પ્રતિજ્ઞાઓ, સ્વહાનિકર પ્રતિજ્ઞા, પરહાનિકર પ્રતિજ્ઞા, સમાજહાનિકર પ્રતિજ્ઞા, દેશહાનિકર પ્રતિજ્ઞા, કુટુ‘ખહાનિકર પ્રતિજ્ઞા, જાતિહાનિકર પ્રતિજ્ઞા, ધ હાનિકર પ્રતિજ્ઞા, અલ્પલાભ અને બહુ હાનિરૂપ પ્રતિજ્ઞા, બહુ હાનિકર અને અલ્પલાભકર પ્રતિજ્ઞા, સ્નેહાનિકર અને પરલાભ કર પ્રતિજ્ઞા, રાજ્યહાનિકર અને સમાજલાભકર પ્રતિજ્ઞા, સમાજહાનિકર અને રાજ્યલાભકર પ્રતિજ્ઞા, કુટુંબ, કેમ અને વિશ્વાસઘાતકર પ્રતિજ્ઞા, અજ્ઞાન પ્રતિજ્ઞા, જ્ઞાન પ્રતિજ્ઞા, અન્ધશ્રદ્ધા પ્રતિજ્ઞા, શ્રદ્ધાપૂર્વક પ્રતિજ્ઞા, સમયેાચિત પ્રતિજ્ઞા, અસમયેાચિત પ્રતિજ્ઞા, સ્વદેહ દ્રોહકર અને પરદેશ પ્રગતિકર પ્રતિજ્ઞા, સ્વદેશ અને પરદેશ પ્રગતિ કર પ્રતિજ્ઞા, કાધપૂર્વક પ્રતિજ્ઞા, માન પ્રતિજ્ઞા, કપટ પ્રતિજ્ઞા, સ્વાર્થ પ્રતિજ્ઞા, પરમાર્થ, વૈરવાલનાર પ્રતિજ્ઞા, એક્યકારક પ્રતિજ્ઞા, હિતચિ તક પ્રતિજ્ઞા, મહિતચિ'ક પ્રતિજ્ઞા, મિત્ર પ્રતિજ્ઞા, ઋમિત્ર પ્રતિજ્ઞા, મન્ત્ર પ્રતિજ્ઞા, ઇશ્વર પ્રતિજ્ઞા, યાવત્કથિત પ્રતિજ્ઞા, નિર્થંભ પ્રતિજ્ઞા, કમ યાગ પ્રતિજ્ઞા, સન્યાસયોગ પ્રતિજ્ઞા, વિવેકપૂર્વક પ્રતિજ્ઞા, પ્રેમ પ્રતિજ્ઞા, સંયોગ પ્રાપ્ત પ્રતિજ્ઞા, દુષ્ટ નાશક પ્રતિજ્ઞા, અવિવેક પૂર્વક પ્રતિજ્ઞા, ખાલ પ્રતિજ્ઞા, પડિત પ્રતિજ્ઞા, ગાડરીયા પ્રવાહ પ્રમાણે પ્રતિજ્ઞા, ભયથી પ્રતિજ્ઞા, દાક્ષિણ્ય પ્રતિજ્ઞા, સેવા પ્રતિજ્ઞા, દાન પ્રતિજ્ઞા,
For Private And Personal Use Only