________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वर्णनम्.
७५
વળી જે દેશની અંદર મહાન્ પવિત્ર અý ઢાચલ ( આખુ પર્વત ) શેાલી રહ્યો છે, જે પવિત્ર ગિરિરાજ શ્રીમાન્ તી કર ભગવાનના અદ્ભુત મંદિરેથી અતિશય શૈાભા આપે છે, જેથી તત્ત્વજ્ઞાની અનેક મુનિવરેશ જેના દર્શન માટે વિચરીને જેની સેવા કરી રહ્યા છે, તેમજ જે ગિરિની અંદર અનેક પ્રકારના વૃક્ષેા, દીવ્ય ઐષધિઓ અને વિચિત્ર વેલીએ હયાતી ધરાવે છે, તેમજ જે ગિરિ અતિ ઉન્નત શિખરાના અગ્રવડે આકાશને સ્પર્શ કરવાને ઉત્કંઠા ધરાવતા હાય તેવે દેખાવ આપે છે. ૪.
श्रीतारङ्गधराधरो विजयते देशं पुनानः पुनः,
सिद्धिस्थानमिमं पुरातनमहातीर्थोत्तमत्त्वं गतः | यस्मिन् राजति भव्यमूर्त्तिरजितस्तीर्थङ्करः कामितं, भव्यैर्दर्शनतः शुभाशयजुषैर्यस्याऽनिशं लभ्यते
|| 、 ||
વળી જે ગુર્જર દેશને શ્રી તાર ંગાજી ગિરિરાજ મેશાં પવિત્ર કરી રહ્યો છે, જે ગિરિની અંદર સર્વ સિદ્ધિએ નિવાસ કરે છે, પ્રાચીન તેમ જ અતિ ઉત્તમ મહાન તીર્થ સ્થળ તરીકે જે ગિરિ સત્ર પ્રસિદ્ધ છે, જેની અંદર ભવ્ય ભૂત્તિમય શ્રીમાન્ અજિતનાથ ભગવાન્ વિરાજે છે, જેમના દર્શનથી શુભ આશયવાળા ભવ્ય પુરૂષાના મનેારથ મેશાં સિદ્ધ થાય છે. ૫.
सौराष्ट्रे सुपवित्रसाधुनिकरैः संसेवितो रैवत, -
ऊर्वीभृद्वर माननीयमहिमा पुण्यार्थिनां पावनः । देवानां स्पृहणीयभूरिविभवो यात्रार्थिनां शर्मदो
दीव्यानन्दमयः :: સા વિજ્ઞયતે શ્રેયોર્થનાં શાન્તિર્ઃ ॥ ૬ ॥
તેમ જ જે દેશના અંતર્ગત રહેલા સારાષ્ટ્ર( કાઠીયાવાડ )માં વિશુદ્ધ આશયવાળા પવિત્ર મુનિવરેાથી સેવાયેલ રૈવતક (ગિરિનાર) ગિરિ મહા પવિત્ર હુંમેશાં વિજયશાળી વર્તે છે, જેના મહિમા સર્વ સ્થળે પ્રસિદ્ધ અને માનનીય છે, પુણ્યના અભિલાષી જનાને
For Private And Personal Use Only