________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘરુધિષિass
મિ નિવેદન. B.
Treneru NULAKUKURU
અમારી તરફથી શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ અજિતસાગરસૂરિજી કૃત “સરલા” નામની ટીકા ? સહિત મહાકવિ શ્રી શેભનમુનીશ્વરકૃત “જિન સ્તુતિ ચતુર્વિશતિકા” નું પુસ્તક મુદ્રિત કરાવવામાં આવ્યું છે તેની, માણસા સ્ટેટના ન્યાયાધીશ રા. રા. વાડીલાલ
મોહનલાલ શાહ બી. એ. એલ. એલ. બી. એ અંગ્રેજીમાં છે છે અને ન્યાય-કાવ્યતીર્થ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી કે દે (અનેકાન્તી) એ ગુજરાતીમાં તથા વિદ્વત મુનિ મહાછે. રાજશ્રી હેમેન્દ્રસાગરજીએ સરલ સંસ્કૃતમાં પ્રસ્તાવના
લખી આપી છે. એ ત્રણે પ્રસ્તાવનાએ ઉપરોક્ત પુસ્તકમાં છપાઈ ચુકી છે તે પણ કેટલાક મહાશયેના. આગ્રહથી તે પ્રસ્તાવનાઓને અમે એ અલગ છપાવવા આ પ્રયાસ સેવ્યું છે કે જેથી, જેઓના હાથમાં મૂળ મુદ્રિત પુસ્તક ન ગયું હોય તેવા વાચકે આ સુપ્રસિદ્ધ ગ્રંથ વિષે સારી પેઠે માહિતગાર થાય ને તેમને કોઈને કાંઈ વિશેષ જાણવાનું મળે અને તે દ્વારા અમે અમારે પ્રયત્ન સફળ થયે માનીશું.
| વિજાપુર. ) શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન ૬ તા. ૨૨-૧૨-૩૪.
જ્ઞાનમંદિરના બુદ્ધિ સં. ૧૦ વિ. ૧૮૧
સેક્રેટરીઓ
CAURUMUNURUNUN
masu0000
For Private And Personal Use Only