________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઝવેરીવાડ-નાગેારીસરાહ, અમદાવાદ.
www.kobatirth.org
આ પુસ્તકમાં રહેલી ભૂલા માટે શુદ્ધિપત્ર આપવામાં આવ્યુ છે તેમ છતાં દષ્ટિક્રોષથી વા છાપાકામને લઇને જે અશુદ્ધિ રહી ગઇ હાય તે વાંચકવર્ગ સુધારી લેશે એમ ઇચ્છા રાખુ છું. જે ઉચ્ચ આશયથી આ પુસ્તક જનસમાજ સમક્ષ મૂકવામાં આવ્યું છે, તેવાજ ઉચ્ચ આશય ધ્યાનમાં રાખી વાંચકવર્ગ તેને સદુપયોગ કરશે તે સંગ્રાહક તથા દ્રવ્ય ખર્ચનારની ઇચ્છા સફળ થઈ ગણાશે એવી આશા સાથે વિરમું છું. ૐ શાન્તિઃ
વિક્રમાબ્દ–૧૯૭૭, શ્રાવિન શુક્લપક્ષ પૂર્ણિમા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઠ્ઠલભાઇ જીવાભાઇ પટેલ.
nur
For Private And Personal Use Only