________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૩
૧ ૪
( ૩ ) ત્યાગ કરે છે, માટે હે મિત્ર! મૂર્ખ માણસની મિત્રાચારીની માફક ધનનો નાશ કરનારા જુગારને તું ત્યજી દે?
(૩૫જ્ઞાતિવૃત્ત) यत्रापदां वृंदमुपैति वृद्धिं, कंदस्तरूणामिव वारिभूमौ ।
- ૧૧ ૮ ૧૦૯ त्यजति तत्किन मनीषिमुख्या-द्यूतं दुराकूतमनूतमार्यैः ॥
અર્થ:-જે જુગારમાં જળવાળી જમીનમાં જેમ વૃક્ષનું મૂળ, તેમ દુઃખને સમૂહ વૃદ્ધિ પામે છે, એવા દુષ્ટ આશયવાળા તથા ઉત્તમ જનેથી નહિ સ્તુતિ કરાએલા જુગારને, હે પંડિતે? તમે કેમ ત્યજતા નથી?
( વિશૌદિતવૃત્તમ) स्थानं शून्यगृहं विटाः सहचराः लिग्धश्च वेश्याजनः, पार्षद्याः परमोषिणः परिजनाः कादंबरीपायिनः ।
૧૫ ૧૬ ૧૭ ૧૮ व्यापारश्च परप्रियापरिचयः ख्यातिश्च वित्तव्ययो,
- ૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૫ ૨૦ ૨૨ येषां यूतकृतां कथामपि कथं कुर्यात्समंतः सुधीः॥९॥
અર્થ:-જે જુગારીઓનું સ્થાન તે વસ્તી વિનાનું ઘર હોય છે. જેઓના દેતે તે વ્યભિચારીઓ હોય છે, વેશ્યા સ્ત્રીઓ સાથે જેઓને મિત્રી હોય છે, લેકને ઠગનારા માણસે જેઓની પાસે બેસનારા હોય છે. મદિરાનું પાન કરનારા
૧૩
૧૬ ૧૪
For Private And Personal Use Only