________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
૨૫ ૨૭ ૨. ર
૩ ર
सच्छिद्रामधिरुह्य नावमुदधेः कूलं च कांक्षत्यसौ,
૪
૩
૫
૧ २
कृत्वा कैrantतुकं प्रकुरुते वित्तस्पृहां यो जडः ॥९२॥
અર્થ:-જે મૂર્ખ માણુસ જુગારના મિષનું કાતુક કરીને ધનની ઈચ્છા કરે છે, તે કુબુદ્ધિના સરદાર ઘરમાં વાંઝણી સ્ત્રી રાખીને પુત્રાને ઇચ્છે છે, મેરૂપર્વત ઉપરથી ઝંપાપાત કરીને તે પ્રાણૢાની ઈચ્છા રાખે છે, તથા છીદ્રવાળા વહાણમાં બેસીને તે કિનારે પહેાંચવાની ઇચ્છા કરે છે.
૪
૨ ૩
↑
૫ દ h
आतून् भूतभराभिभूत इव यल्लुब्धो हशा नेक्षते,
૯
સર
૧૪ ૧૩ ૯
૧૧
भक्तोक्तिं शृणुते न च ज्वरितवद्यद्दत्तचित्तः पुमान् ।
ર
૧૮ ૧૯
૧
૧૭ ૧૫ ૧૬ २०
लज्जामुज्झति मद्यमूर्च्छित इवासक्तश्च यत्र द्रुतं,
૨૫
૨૬
૨૯ ૨૪ ૨૩
૨૭ ૨.
द्यूतं वित्तविनाशनं त्यज सखे तन्मूर्खमैत्रीमिव ॥९३॥ અ:જુગારમાં આસક્ત થએàા માણસ, જાણે ભૂતાના સમૂહથી પરાભવ પામેલા હાય નહિ, તેમ ભાઇઓને તા આંખેથી જોતા પણ નથી, તેમ તે જુગારમાં રહેલા ચિત્તવાળા માણુસ તાવ ચઢેલા માણસની માફક સેવકના વચનેને પણ સાંભળતા નથી, વળી તે જુગારમાં લીન થએલેા માણસ મદિરાપાનથી મત્ત થએલાની માફક તુર્ત લજ્જાને પણ
For Private And Personal Use Only