________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७११८ १०
१
१६ २०
२१
સુભટની પંક્તિઓમાં આગેવાન છે, ધ્યાનની ધુંસરીને ધારણ કરવામાં સમર્થ છે, પુણ્યવાન અને પવિત્ર છે, તથા તે માણસ ઉત્તમ માણસને પ્રશંસા કરવા લાયક છે.
(वसन्ततिलकावृत्तम् ) मैत्री विमुंचति सुहृद्विनयं विनेयः,
सेवां च सेवकजनः प्रणयं च पुत्रः । ૧૩ ૧૨ ૧૬ ૧૫ ૧૪ ૧૮ ૧૭ नीतिं नृपो व्रतमृषिश्च तपस्तपस्वी,
लोभाभिभूतहृदयः कुलजोऽपि लजाम् ॥४९॥ અર્થ:-ભથી પરાભવ પામેલું છે હદય જેનું એવો મિત્ર મિત્રાચારીનો ત્યાગ કરે છે, શિષ્ય વિનયને ત્યજી દે છે, ચાકર ચાકરીને છેડી દે છે, પુત્ર નમ્રતાને પરિહરે છે, રાજા નીતિને ત્યજે છે, મુનિ વ્રતને ત્યજે છે, તથા કુલીન માણસ પણ લજજાને ત્યજે છે.
(स्रग्धरावृत्तम् ) लोभांभोजालिशीतद्युतिरहिमरुचिः पुण्यपाथोजपुंज, शुद्धध्यानैकसौधः प्रगुणगुणमणिश्रेणिमाणिक्यरवानिः। श्रेयोवल्ल्यालवालः कलिमलकमलारामसंहारहस्ती, तृष्णाकृष्णाहिमंत्री विशतु हदिमतामेष संतोषपोषः॥
For Private And Personal Use Only