________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિ વાવ નિત રિચા જાપુરૈવત, चेल्लोभोऽखिलदोषपोषणपटुर्जागति चित्तेर्तिभूः ॥
અર્થ:-હે પ્રાણી? સમગ્ર દોષને પિષણ કરવામાં સમર્થ તથા દુ:ખના સ્થાનરૂપ એ લેભ જે ચિત્તમાં જાગતે રહ્યો છે, તે પછી મુખરૂપી કમળને મુદ્રિત કરવામાં સમર્થ એવા ધ્યાનથી શું થવાનું છે? તેમજ ઈન્દ્રિઓને જીતવાથી પણ શું થવાનું છે? અથવા ઈછાને શોધનાર તથા ચરબીને એટલે શરીરના પુષ્ટપણાને શેષનાર એવાં તપ તપવાથી પણ શું થવાનું છે? તથા શ્રમયુક્ત એવાં વચનેના પરિશ
થી પણ શું? અને કલેશયુક્ત એવા તેને પરિચય વડે પણ શું થવાનું છે ? અર્થાત્ કંઈ પણ નહિ. स स्थैर्यकनिकेतनं स सुभटश्रेणीषु चूडामणिः,
૧૨ ૧૩ स प्रागल्भ्यपरानुभावसुभगः स ध्या ૧૫ ૧૬ ૧૮ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૨૨ ૨૩ ૨૫ ૨૪ स श्रेष्ठः स च पुण्यवान् स च शुचिःस श्लाघनीयः सतां, नागण्यगुणालि वल्लिकलभो लोभो भृशं स्तंभितः ॥
અર્થ –અગણિત ગુણોની શ્રેણિરૂપ વેલડીને નાશ કરવામાં હસ્તિસમાન લેભને જે માણસે વિશેષે કરીને અટકાબે છે, તે માણસ સ્થિરતાના એક સ્થાનરૂપ છે, તે માણસ
૧ ૧
- ૧૪
For Private And Personal Use Only