________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( )
શુભ સંયમ સાધન કરતા, વાયુ પેરે ગુરૂજી વિચરતા,
વેગે ભવસાગરને તરતા-રવિ શાન્ત દાન્ત સદા વૈરાગી, નિજ આત્મદશા ઘટ જાગી,
બન્યા શિવ રમણીના રાગી-રવિ દશવિધ યતિધર્મને ધરેતા, રાગદ્વેષને દૂર કરતા,
ન દેખી પાખંડી મદ પરિહરતા-રવિ પંચસમીતિ ગુતિ ત્રણ ધારી, દૂરે કીધી કુબુદ્ધિ કુનારી,
પ્રીતિ લાગી સુમતિ સંગસારી-રવિ વર્ષ સુડતાલીશ લગી સારૂં, ચારિત્ર અખંડિત પાળ્યું,
દીધું દુર્ગતિ ધારે તાળુ-રવિ મહેસાણામાં સ્વર્ગે સિધાવ્યા, અજીત ગુરૂ આનંદે ગાયા,
હારા મનડામાં એ ગુરૂ ભાવ્યા-રવિત્ર
For Private And Personal Use Only