________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૧૩ ૧૫ ૮
૧૪
૨૧ ૨૩
૨૨ ૧૬
૨૫ ૨૯ ૩૧
૩૨ ૩૦
ये शीलं परिशीलयति ललितं ते संति भूयस्तरा,
૧૧ ૧૨ ૯ स्तप्यते ननु ये सुदुस्तरतपस्ते संति चानेकशः।
૧૮ ૧૭ ૧૯ ૨૦ ते संति प्रचुराश्च भासुरतरं ये भावमाबिभ्रते, ૨૪ ૨૭ ये दानं वितरति भूरि करिवत्त केचिदेवावनौ ॥१३॥
અર્થ:-જેઓ મનહર શીયળને પાળે છે, તેવા આ પૃથ્વીમાં ઘણા છે, તથા જેઓ આકરા તપને તપે છે, તેવા પણ અનેક છે, તેમજ જેઓ દેદીપ્યમાન ભાવને ધારણ કરે છે, તેવા પણ ઘણા છે, પરંતુ જેઓ હસ્તિની માફક ઘણું દાન આપે છે, તેવા વિરલા જ હોય છે. संजातात्मजमंभवादिव महादेवीप्रसादादिव, प्राप्तैश्चयपदादिव स्थिरतरश्रीभोगयोगादिव ।
૧૫ ૧૬ ૨૦ ૧૮ ૧૯ ૧૭ लब्धखणरसायनादिव सदा संगादिव प्रेयसां, देहीत्यक्षरयोः श्रुतेरपि भवेद्दाताऽवदाताऽऽननः॥१४॥
અર્થ:-દાતાર માણસ દ (હને આપો) એવી રીતના બે અક્ષરો સાંભળવાથી પણ જાણે (પિતાને ઘેર) પુત્રને જન્મ થયો હોય નહિ! જાણે ઐશ્વર્યપદ્ધી મળી હોય નહિ! જાણે સ્થિર લમીના ભાગને વેગ મળ્યું હોય
૯
૧૦
૧ ૩
૨૧
For Private And Personal Use Only