________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૧૧ ૧૨
૧૫ ૧૩
૧૪
( ૩ ) હવે તપને મહિમા વખાણે છે. (રૈવિદિતવૃત્ત)
૨ ૩ यत्पूर्वार्जितकर्मशैलकुलिशं यत्कामदावानलज्वालाजालजलं यदुग्रकरणग्रामाहिमंत्राक्षरम् । यत्प्रत्यूहतमःसमूहदिवस यल्लब्धिलक्ष्मीलतामूलं तद्विविधं यथाविधि तपः कुर्वीत वीतस्पृहः।।८१॥
અર્થ-પૂર્વ ઉપાર્જન કરેલા કર્મરૂપી પર્વતને છેદવાને) વજ સમાન, મનવંચ્છિતરૂપ દાવાનળની જાળને (શમાવવાને) જળસમાન, ઉગ્ર એ જે ઈદ્રિયસમૂહ તેરૂપ સર્પને (વશ કરવાને) મંત્રાક્ષરસમાન, વિજ્ઞરૂપ અંધકારના સમૂહને (નાશ કરવાને) દિવસ સમાન અને લબ્ધિ તથા લક્ષ્મીરૂપી લતાને (ઉત્પન્ન કરવાને) મૂળસમાન–એવા બે પ્રકારના તપને તમે કોઈપણ ફળની ઈચ્છા કર્યાવિના વિધિ પ્રમાણે આદરે. यस्माद्विघ्नपरंपरा विघटते दास्यं सुराः कुर्वते, कामः शाम्यति दाम्यतींद्रियगणः कल्याणमुत्सर्पति।
( ૧૩ ૧૮ ૧૭ ૧૬ ૧૫ महर्द्धयः कलयति ध्वंसं चयः कर्मणां,
૧૯ ૨૧ ૨૦ - ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૬ स्वाधीनं त्रिदिवं शिवं च भवति श्लाघ्य तपस्तम किम्।।
૯
૧૧
૧૪.
उन्मीलात महद्धया
For Private And Personal Use Only